SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૦ ) એક જૈન ધર્મ જગ સાર, સેવ ઝવેર પામીશ ભવપાર. મુરખ ૦ મુરખ૦ ટેક. પદ ૨૬૭ મું, આત્મ સ્તવન. ૨૬ સારું સારૂ રે સુરત શહેર–એ-રાહુ-તાલ-લાવણી. કે કે’ને જગમાં કોણ? ચેતન ! તારૂં રે; મુરખ ! માનીને મુક મારૂં તારૂં રે. સ્વારથ સારૂ સૈ તુજ સગે, રંગે આવી રમતાંરે; સર્વે અરથ પર કે પોતાનાં, વેગે વેગે વળતાં. ચ૦ ૧ નિજ અરથે જંપે જનની છે, “બેટા ! આ બેસે રે; જી! જી!” કહીને કેટશે જીવતી, “સ્વામિ! બીડલું લેશે” ૦ ૨ બેટા !” કહી બોલાવે બાપા; “ભાઈ! ભાખે ભગિની રે; } સ્વારથ સરતા અળગાં સો જન, જે માયા જગની. ચ૦ - હાથી હય કે હેમ હવેલી, વનિતા વિષની વેલી રે; સાથી થાવા ધનને સારૂ, ધાતી આવે વેલી. ૨૦ ૪ તર જે હશે જરથી ઘર તે, વળગ્યા રે'શે વા'લાંરે; ચોમાસે નદીઓની પાસે, આશે વળતાં નાળાં. ચે. ૫ નહિ કંઈ સાથે આવે દમડા, જમડા જ્યારે ઝાલેરે; કરવું ધારે કરજે હમણાં, સમણું આખ૨ સાલે. ૨૦ ૬ રડારોળ ઘર એક કરાવે, એક ઘર મંગળ માળીરે; હા! હા! કપટી કામણગારો, કેડે લા કાળ. ચે ૭ ઈંદ્રજાળ સમ જગને જાણી, સંત ચરણ જન! સેરે; જૈન પ્રવર્તક શેવક જન સ, માગે મુકિત મે. ૨૦ ૮ પદ ૨૬૮ મુ, આત્મ સ્તવન. ૨૭ લેલી લેલી પુકારું એ બનમે-એ-રાહ-તાલ-દીપચંદી. જોયા જેવી જીવ તમારી, ગતિ અને નિશ્ચ થનારી. ટેક ચતુરાઈ ચુલામાં પડી, પ્રભુને સમર્યાં નહિ ઘડી; જન્મી લાભ તમે શે લીધે, ધંધે ખોટ તણે ભાઈકીધો. જે. ૧ વિષયે ઘણે ઘણો તું મહાભે, આપે અવળે મારગ ચાલે "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy