SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ११७ ) अथ आत्मबोधस्तवनप्रारंभः रामगिरि रागण गीयते मूढ मुह्यसि मुधा !! मूढ मुह्यसि मुधा॥ध्रुवर्षद विभवमनुचिंत्य हृदि सपरिवारं ॥ कुशशिरसि नरिमिव गलदनिलकंपितं ॥ विनय जानीहि जीवितमसारं ॥ मू० ॥१॥ અ ––હે મૂર્ખ ! પરિવાર સહિત સંપત્તિનું મનમાં ચિતવન કરીને શું ફેગટ મેહુ પામે છે? તે વિનયી પવને કપાવવાથી ગળનાર દર્ભના અગ્ર ભાગને વિષે રહેલા જળના બિંદુના સરખું સાર વિનાનું જીવિત જાણ છે ૧ | (વિનચવિજયજી ઉપાધ્યાય પિતાને બંધ કરતાં છતાં બીજાને ઉપદેશ કરે છે.) पश्य भंगुरमिदं विषयसुखसोहदं पश्यतामेव नश्यति सहासं ॥ एतदनुहरति संसाररूपं रयाज्वलजलदबालिकारुचिविलासं ॥ मू०॥२ અર્ય–આ વિષય સુખ રૂપ મિત્ર ક્ષણભંગુર છે એમ જે, કારણ કે તે હસતાંજ જોતજોતામાં નાશ થઈ જાય છે. વળી આ સંસારનું સ્વરૂપ વેગે કરીને જનારી વીજલીની કાંતિના વિલાસનું અનુકરણ કરે છે ૨ | हंत हतयौवनं पुच्छमिव शौवनं, कुटिलमति तदपि लघु दृष्टनष्टं ॥ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy