________________
( ૧૧૬ )
ઇચ્છિત પદાર્થના સમૂહુને પૂર્ણ કરનાર, ત્રણ લેાકમાં દીપક અને વરદાનની સિદ્ધિના પાત્ર એવા રાવણુ પાર્શ્વનાથને હું નિરંતર સેવું છું. ॥ ૭॥
संसाररत्नाकरयानपात्रं, निःशेषदोषोजितधर्ममार्गे ॥
आदेय सौभाग्ययशः सुपात्रं ॥ सेवे० ॥ ८ ॥
અર્યઃ—સંસાર સમુદ્રમાં વાહાણ, સમસ્ત રાષવાળા ધર્મમાર્ગને ત્યાગ કરનાર, ગ્રહેણુ કરવા ચેગ્ય સૌભાગ્ય ચના શ્રેષ્ઠ પાત્રરૂપ, એવા રાવણુ પાર્શ્વનાથને હું એવું
! ૮
मालिनी वृत्तम
अलवरपुररत्नं रावणं पार्श्वदेवं ॥ प्रणतशुभसमुद्रं कामदं देवदेवं ॥ अमितगुणनिधाना ये नरः संस्तुवंति ॥ नगति विदितसारा भाग्यवंतोभवति ॥ ९ ॥ અર્થ: જે અસંખ્ય ગુણના ધારણ કરનારા જા, અલવર નામના નગરને વિશે રત્નરૂપ, નમસ્કાર કરતારાને શુભના સમુદ્રરૂપ, ઈચ્છિત વસ્તુને આપનાર, દેવના દેવ એવા રાવણુ નામા પાર્શ્વનાથની સ્તુતિ કરેછે, તે જને જગતમાં સાર વસ્તુને જાણનારા અને ભાગ્યવાન થાયછે. ॥ ૯ !!
"Aho Shrutgyanam"