SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ – નિંદ્ર! આ લેકમાં જે પુરૂષ, તમારા ગુણ કરીને બાંધેલી અને મનહર વર્ણરૂપ વિચિત્ર રૂપે વાળી આ તમારા સ્તોત્ર રૂપ માળાને પિતાના કંઠ વિષે નિરંતર ધારણ કરે છે; માને કરીને મોટા એવા તે મનુષ્ય કોઈને વશ નહીં એવી મેક્ષરૂપ લમીને પામે છે. આ હેકમાં કેએ પિતાનું માનતુંગ એવું નામ પણ સૂચવ્યું છે. મા ૪૪ પદ ૫ મું, ભક્તામર સુમાલીસમું સ્તવન. રાગ-ધનાશ્રી-તાલ-સુરફાગ. જે નર ભગતિ ભાવ ઉદાર, આદિ જિનવર સકલ સુખકાર, જગત જન આધાર. જે. ૧ નકલ મહિમા નિધિ અનુપમ, મંત્રકે વિસ્તાર; વિવિધ વણે વિચિત્ર પ્રભુગુ, પૂલ ગુંથી માલ. જે ૨ કંઠ પીઠે ધરે નિરંતર, સ્તોત્ર ૨ચન રસાલ; સકલ સંપદ્રકી સુવાસન, અમર પદ સુવિશાલ. જે. ૩ સબલ પરિમલ અતિહિ સુંદર, અચલ લખમી સાર; માનતુંગ મનુષ્ય કે ગલે, ધરે જય વ૨માલ. વિજય દેવ સૂરીંદ પટધર, વિજયસિંહ ગણુધાર; રસ ઇણિ પરે રંગ બેલે, દેવવિજય ચકાર. જે. ૫ સવત્ સત્તર ત્રીશ વર્ષે, પિષ શુદિ સિતવાર; તેરશી દિન મરૂદેવી નંદન, ગાયે સબ સુખકાર; તે નર લરિછકે ભરતા૨, જે ૬ says wanted इति श्रीमानतुंगाचार्यविरचितमक्तामरस्तोत्रं "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy