SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૦ ) પૂત સર્વ ભયને નાશ કરતો છતે કહે છે. मत्तद्विद्रमृगराजदवानलाहि, संग्रामवारिधिमहोदरबंधनोत्थं ॥ तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥४३॥ અર્ચઃ—જે બુદ્ધિમાન માણસ, તમારા આ સ્તવનને ભણે છે તે મનુષ્યના, મદોન્મત હાથી, સિંહ, દાવાગ્નિ, સૂર્ય, યુદ્ધ, સમુદ્ર, જલદર અને બંધનથી ઉત્પન્ન થયેલા, ભય બીકે કરીને જ જે મહાય નહીં તેમ તરત નાશ પામે છે. ૪૩ પદ ૯૪ મું, ભક્તામર–ત્રેતાલીસમું સ્તવન રાગ-ધનાશ્રી–ધ્રુપદ-તાલ-ચેતાલ. શ્રી જિનવર તેરો નામ, જે ગુણ ગાવતાં; અજર અમર પદ પાવહીં, તુમ તવનકે ભાવન ભાવતાં–શ્રી ૧ કરી હરિ દાવ ભુજંગ રાન દધિ, રૂજ બંધન બંધાવતાં; ભાડું ભય ભય યું ડરે, ગજ ક્યું સિં હ સુનાવતાં.-શ્રી. ૨ શ્રી ભક્તામરકે કવિત્તકી, ભાષા ગીત કહાવતાં; એાછા અધિક કછુ કો, સૂરિજન સુનહુ ખમાવતાં દેવ પ્રભુ દિલ ધ્યાવતાં.–શ્રી. ૩ સ્તવનનો મહિમા કહે છે. स्तोत्रस्त्रजं तव जिनेंद्र गुणैर्निबदा, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पां ।। धत्ते जनोय इह कंठगतामवं, तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ॥ ४ । "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy