SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રક૯પદ્મ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે કે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચોટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે. ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફા યુઅન ટુ લિન' નામના બૌદ્ધ વિશ્વકોશમાં બ્રાહ્મી, ખરોષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તર’ પ્રમાણે ૬૪ લિપિ. ઓનાં નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુ-સે-ટોક-લુ–સે–= ખરેસ-ટઃખરોષ્ઠ) છે. “ખરોષ્ઠ’ના વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી ૩ અત્યાર સુધીમાં અશેકથી પહેલાંના માત્ર બે નાનાનાના શિલાલેખે મળ્યા છે. જેમાંના એક અજમેર જિલ્લાના વડલી ગામથી શ્રીયુક્ત ગે. હી. એઝાછને મળે છે અને બીજો નેપાલમાંના “પિઝાવા' નામના સ્થાનમાં આવેલ એક સ્તૂપની અંદરથી મળેલ માત્ર ઉપર ખેદાએલો છે, જેમાં બુદ્ધદેવનાં અસ્થિ છે. અમને પહેલો એક થાંભલા ઉપર ખેરાએલા લેખો ટુકડે છે, જેની પહેલી પંક્તિમાં “વીરાજ માવત’ અને બીજી પંક્તિમાં “ચતુરાત્રિ ' ખેદાએલ છે. આ લેખનું ચોરાસીમું વર્ષ જેનેના છેલા તીર્થંકર વિર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુદ્ધના નિવણસમય અર્થાત ઈ.સ. પૂર્વે ૪૮૭થી કાંઈક પછી હવે જોઇએ. પહેલા શિલાલેખ અજમેરના રાજપૂતાના યુઝ અમરમાં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. પૂ. ૨-૩. ૪ અરબી, ઈથિઓપિક, અરમાઈફ, સીરીઅક, ફિનિશીઅન, હિબ્ર આદિ પશ્ચિમી એશિયા અને આમિકા ખંડની ભાષાઓ તથા તેમની લિખિએને ‘સેમેટિક” અર્થાત્ બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શેમનાં સંતાની ભાષા અને લિપિઓ કહે છે. ५ ब्राह्मी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवल्लीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उग्रलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्चधनुलिपि, दरदलिपि, सास्यलिपि, चीनलिपि, हणलिपि,मध्याक्षरविस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किन्नरलिपि, महोरगलिपि, असुरलिपि, गडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि. भौमदेवलिंपि. अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्व विदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुद्रुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावतलिपि, विक्षेपावर्त्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्वसत्संग्रहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरण.प्रेक्षणालिपि, सदोषधनिष्यदलिपि, सर्वसारसंग्रहणीलिपि अने सर्वभूतरूदग्रहणीलिपि. -ललितविस्तर अध्याय १० ભા. પ્રા. લિ. પૃ. ૧૭ ટિ. ૩માં ઉપરોક્ત નામ આપીને છેવટે ઉમેરવામાં આવ્યું છે કે આમાંનાં ઘણાંખરાં નામે કપિત છે.' ૬ બ્રાહીલિપિની ઉત્પત્તિના સંબંધમાં જેને માન્યતા આ પ્રમાણે છે: () ભગવાન વિભેદ પિતાની પુત્રી બ્રાહ્મીને સે પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ બદલી લિપિ કહેવામાં આવે છે. દેહું ાિવિા, નિકોઇ વંમી દિil (બાવનજા–ષ્યિ કથા ૧૩.)
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy