SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગેાચર અને અષ્ટવ પૈકીની એક શુદ્ધિ તે જોઈએ, પણ વિવાહ અને દીક્ષામાં અષ્ટવ વધારે બળવાન છે तस्मादष्टकशुद्धि-गुरोर्विलोक्या रवेश्च चन्द्रस्य । निधनान्त्याम्बुगतेष्वपि, रेखाधिक्यात् सुशुद्धिः स्यात् ॥ १॥ અ --~ તેથી ગુરુ, રવિ અને ચન્દ્રની અષ્ટવ શુદ્ધિ જોવી, કેમકે--તેએ ચાથે આઠમે અને બારમે સ્થાને રહ્યા હોય તે! પણ રેખાની અધિકતાથી સારી શુદ્ધિ થાય છે. ૧ t આ રેખ! જન્મકુંડલીના લગ્ન અને સૂદિથી જોવાય છે. , લગ્નથી ૩-૪-૬-૧૦-૧૧-૧૨, સૂ`થી ૧-૨-૪-૭-૯--૧૦-૧૧, ચંદ્રથી ૩--૬-૧૦૧૧ મંગળથી ૧-૨-૪૭-૯-૧૦-૧૧, મુધથી ૩-૫--૬-૯-૧૦-૧૧-૧૨, ગુરૂથી ૩-૫-૯૧૧, શુક્રથી ૬૭–૮ અને શનિથી ૧-૨-૪૭–૯–૧૦-૧૧, સ્થાને તાત્કાલિક સૂચર હોય તે શુભ રેખા આવે છે. લગ્નથી ૩-૬-૧૦-૧૧, સૂર્યથી ૩-૬-૮-૧૦-૧૧, ચદ્રથી ૧-૩-૬-૧૦-૧૧, મંગળથી ૨-૩-૫-૬-૯-૧૦-૧૧, અધથી ૧-૩-૪-૫-૭-૮-૧૦-૧૧ ગુરૂથી ૧-૪-૭-૮-૧૦-૧૧ -૧૨, શુક્રથી ૩-૪-૫-૭-૯-૧૦-૧૧, અને શનિથી ૩-૫-૬ સ્થાને તાત્કાલિક ચન્દ્ર હોય તે શુભ રેખા આપે છે. લગ્નથી ૧-૩-૬-૧૦-૧૧, વિથી ૩-૫-૬-૧૦-૧૧, સામથી ૩-૬-૧૦-૧૧, મંગળથી ૧-૨--૪-૭-૮-૧૦-૧૧, મુધથી ૩-૫-૬-૧૧, ગુરૂથી ૬-૧૦-૧૧-૧૨, શુકથી ૬-૮-૧૧૧૨, અને શિતથી ૧-૪–૭–૮–૯-૧૦-૧૧ સ્થાને તાત્કાલિક મગળ હોય તે શુભ રેખા આપે છે. લગ્નથી ૧-૨-૪-૬-૮-૧૦-૧૧, રવિથી ૫-૬-૯-૧૧-૧૨ સામથી ૨-૪-૬-૮૧૦-૧૧, મંગળથી ૧-૨-૩-૪-૫-૭-૮-૯-૧૦-૧૧, અધથી ૧-૩-૫-૬-૯-૧૦-૧૧-૧૨ ગુરૂથી ૬-૮-૧૧-૧૨, શુક્રથી ૧-૨-૩-૪--૫-૮-~--૧૧, અને શનિથી ૧-૨-૩-૪-૫૭૮-૯-૧૦-૧૧ માં સ્થાને તાત્કાલિક બુધ હોય તે શલ રેખા આપે છે. લગથી ૧--૨-૪-૫-૬-૭ ૯-૧૦-૧૧, સૂર્યથી ૧--૨-૩-૪૭૦૮-૧૦-૧૧, સામથી ૨-૫-૭-૯-૧૧, મગળથી ૧--૨--૪-૭-૮-૧૦-૧૧, મુધથી ૧-૨-૪-૫-૬-૯-૧૦-૧૧, ગુરૂથી ૧-૨-૩-૪–૭–૮–૧૦-૧૧, શુક્રથી ૨-૫-૬-૯-૧૦--૧૧ અને શનિથી ૩-૫-૬-૧૨ મા ભુવને તાત્કાલિક ગુરૂ હોય તે શભ રેખા આવે છે. BIBLEMENZIES VENTE BAZENBEERENBUENA ૧૩૬
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy