SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५४ ) वंशाग्रे चान्य वंशः स्यादग्रे वा भित्ति बाह्ययाः । तद्वश वेधयेद्गेह वंश हानिः प्रजायते ।। ११३ ।। જે ઘરમાં વંશની આગળ વશ હાય અગર આગળ બહારની ભીંત હાય તે વશવેષ જાણવા. તે વશની હાનિ કરાવે. ૧૧૩ जिस घरमे वंशके आगे वंश हो या आगे बहार दिवार हो वह वंश वेध होता है | इससे वंशकी हानी होती है ॥ ११३ उक्षयोर्यत्र संयोगो यूपाग्रेषु प्रजायते । उक्षवेध बिना जीयाद्विनाशः कलहो भवेत् ॥ ११४ ॥ ઘરની ભૂજામાં સચૈાગ ચૂપ-સ્થ ́ભના અગ્ર ભાગમાં થાય. અર્થાત્ સ્વ'લની સન્મુખ હોય તે વેધ જાણવા. તેનાથી વિનાશ અને કલેશ થાય. ૧૧૪ घरकी भूजामें संयोग यूपस्तंभके अग्र भागमें हो या स्तंभके सन्मुख हो वह उक्षवेध है । इससे विनाश और क्लेश होता है । ११४पूर्वोत्तर वास्तु भूमौ विपरिते यनिम्नका | उच्चवेधो भवेन्नूनं तद्द्वेधे न शुभप्रदम् । ११५ ॥ જે વાસ્તુની પૂર્વોત્તર ભૂમિ વિપરીત હોય એટલે દક્ષિણ પશ્ચિમ ભૂમિ નીચી હોય તે ઉચ્ચવષ જાણવા તે અશુભને દેનારા છે. ૧૧૫ जिस वास्तुका पूर्वोत्तर भूमि विपरित हो यानी दक्षिण पश्चिम भूमि नीची हो वह उच्चवेध समझना. यह अशुभ देनेवाला है । ११५ द्वयोर्गेहान्तर गतं गृह तच्छुभदायकम् । गृहोच्चादर्द संलग्ने तथा पाराग्रसंस्थितम् ।। ११६ ॥ संधाय मेलनं यत्र गेहयोर्मित्तिरेकतः । विधि वश्यं शीघ्रमेव मरणं स्वामिनोद्वयोः ॥ ११७ ॥ એ જોટે ઘરની વચ્ચે એ અંતર ભીંતા ( કરા ) હોય તે શુભદાયક જાણવુ, પણ જો તે એક ઘરની ઊંઉંચાઇથી બીજું ઘર અધે” ભાગે હૈય તેવી રીતે પારાગ્ર છેડાના આગળના ભાગમાં સ્થિત હાય અને તે જોડીયા ઘરની વચ્ચે એકજ ભીંત (ક) હોય તે તે સધાતવેષ જાણવા. તે વિધિવો કરીને અને ઘરના સ્વામીનું શીઘ્ર મૃત્યુ થાય. ૧૧૬-૧૧૭
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy