SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५३ ) ककु मुख्य घरके मुख्य दरवाजेके सामने किसी और घरका मुख्य द्वार दुगुणा ऊचा हो तो वह दृक् वेध होता है । ईस वेधसे धनका नाश और निश्चय मृत्यु होती है । १०७-८–९ समक्षुद्र क्षुद्रवेथे पशु हानिकर परम् । द्वितीये तृतीये यामे छाया यत्र पतेद्गृहे ॥ ११० ॥ छायावेध' तु तद्गेह रोगद पशु हानिदम् । સમાન સરખા એ ઘરમાં એક નાનું-નીચુ' હેાય તે ક્ષુદ્રવેધ જાણવા. તેનાથી પશુ હાનિ થાય ખીજા કે ત્રીજા પ્રહરની છાયા ( દેવગૃહની ધ્વજા ) પડે તા તે છાયા વેધ જાણવા, તે રાગ અને અને પશુધનને હાનિ કરનારૂં અશુભ ફળ દેનારૂં જાણવું. ૧૧૦ दो समान घरों से एक छोटा निवा हे तो क्षुद्रवेध उत्पन्न होता है । उससे पशुधनका नाश होता है। दूसरे या तीसरे प्रहरकी देवगृह या ध्वजाकी छाया पडे तो यह छायावेध है । यह रोग और पशुधनकी अशुभ फलदाता है | ११० आदौ पूर्वोत्तरा पंक्तिः पश्चाद् दक्षिण पश्चिमे ॥ १११ ॥ वास्त्वंतरे भित्ति समं शुभदं तत्प्रकीर्तितम् । विषमे दोष बहुल ऋजुवेध प्रजायते ॥ ११२ ॥ જે ઘરાની પહેલાં ઘરાની પકિત પૂર્વ ઉત્તરની હેાય અને પછીની પતિ દક્ષિણ પશ્ચિમની હોય તેવા વાસ્તુના મધ્યમાં સમાન ભીંત હોય તે શુભદાયી ઘર જાણવું. પણ જો વિષમ રીતે અર્થાત્ જો એક તરફ લાંબી અને બીજી તરફ ટૂંકી હેાય તેમાં અનેક દષા દેનાર એવા ઋજુવેશ્વ જાણવા. તેનાથી મહાત્રાસ થાય તેમાં શંકા ન જાણુવી. ૧૧૧-૧૧૨ जिन घरोके पहले घरोंकी पंक्ति पूर्व-उत्तर हो और बादकी 'दक्षिण-पश्चिमकी हो और एसे वास्तुके मध्यमे समान दीवार हो वह घर शुभदायी है । किन्तु विषम रीतसे यानी एक और लंबा और दूसरी और कम हो तो इसमें अनेक दोषदाता ऋजुवेध जानना । इससे महा त्रास उत्पन्न होता है इसमें शक नहीं । १११-१२
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy