SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૭ ગૌડ બ્રાહ્મણ શિલ્પીએ-રાજસ્થાનના ઉત્તર ભાગમાં જયપુર, અલવર વગેરે આસપાસ અને ગામડામાં વસે છે. જયપુરમાં વિશેષ કરીને તેએ મૂર્તિઓ બનાવવાના વ્યવસાય કરે છે. એકે તેઓ મદિરાનુ નિર્માણુ પશુ કરી શકે છે તેઓ પાસે શિલ્પના ગ્રંથા છે, બ્રાહ્મણ તરીકે વ્યવહાર રાખે છે, યજ્ઞાપવિત વિધિથી ધારણ કરે છે, પર’તુ શાકાહારી છે. આમાંના કેટલાક ગામડામાં વસનારા ખેતીનું પણ કામ કરે છે. પુનર્લગ્નની પ્રથા મહુ અપ છે. આ વર્ગ ફકત પાષાણુકમ જ શિલ્પી તરીકે કરે છે. બહુ થા ધાતુમૂર્તિ ને ચિત્રકારીનું પણ કામ કરે છે. ૯. જાગડ જાતિના શિલ્પી વ–મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વિશેષ કરીને તેઓ આંગીરસના અપભ્ર'શ જાગડ કહેવાતા હાય તેમ ફેટલાકની માન્યતા છે. તે લેાહુકમ વિશેષ કરીને કરે છે ગુજરાતના પાંચાળ ભાઈઓની જેમ તેએ મશીનરી વગેરે મનાવે છે. અન્ય સ્થળે કાષ્ટકમ પણ કરે છે. ચિત્રકારીનું પણ કામ કેટલાક કરે છે, ગામડ માંના ખેતીનુ કામ પણ કરે છે, કેટલાક સાદું' પાષાણુ કામ પણ કરે છે, તેએ વિશ્વકર્માને પાતાના ઈષ્ટદેવ માને છે, ાપાલમાં તે જ્ઞાતિના વિદ્વાન વિશ્વકર્મા નામનું માસિક કાઢે છે, તેએ દિલ્હી સુધી પશુ વસતા ય તેમ લાગે છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારિયા કડીયા પથ્થર અને ચણુતરનું કામ કરે છે. સૌરાષ્ટ્રમાં પ્રભાસ, માંગરોળ, પોરબંદર, ઊના વગેરે તે પથકમાં સલાડ નામે એળખાતી જ્ઞાતિ છે. તેઓ પેાતાને સામપુરાની જ્ઞાતિના કહે છે પર તુ ત માંસ દારૂના ઉપયાગ કરે છે. તે સેામપુરા જ્ઞાતિના અરધી ગુજરાત, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં વૈશ્ય, મેવાડા, ગુજર અને પંચાળી, સુતારા સિવાય સઇ સુનારના નામે એળખાતા વગ છે. તેમાંના કેટલાક દરજીનુ કામ કરે છે અને અમુક કાષ્ટકમ સુતારી કામ કરે છે. પશ્ચિમ ભારતના ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડના સેામપુરા શિલ્પીઓ અને ગૌડ બ્રાહ્મણ રાજસ્થાનના ઉત્તરે જયપુર અલવરવાળા શિલ્પીએ ઘ્ર હ્મણકુળના શિલ્પી છે. હજી તેઓમાં પ્રમત્ન કાંઇક અંશે રહ્યું છે. પાંચાનન શિલ્પીએ વૈશ્યકુળના અને એરિસ્સાના મહામાત્ર મહારાણા ક્ષત્રિયકુળના શિલ્પી હોય તેમ અનુમાન ૭ દ્રવિડના શિલ્પીએ કયા વના છે તે જોવાનું છે. ખ'ગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પ'જામ, સરહદપ્રાંત અને હિમાલયપ્રદેશના શિલ્પીકુળાનું શેાધન કરવાની આવશ્યતા છે.
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy