________________
૮૪૮૬૪ પદને ભદ્રકવાસ્તુ નગર ગ્રામ જળાશ્રવ અને રાજભવનમાં પૂ. ૯૪=૮૧ પદનો કામદવાસ્તુ સામાન્ય ઘરોને વિશે પૂજવે. ૧૦×૧૦=૧૦૦ પદને ભદ્રાખ્ય વાસ્તુ પ્રાસાદ મંડપને વિશે પૂજવે અને હજાર પદને સર્વતે ભદ્રવાસ્તુ મેરુપ્રાસાદ યજ્ઞયાગાદિને વિશે તેમજ છ હાથના મહાલિંગ સ્થાપનામાં પૂજ. એકાશીપદના વાસ્તુ મંડપમાં મધ્યના નવપદ બ્રહ્મા તેનાથી ચારે દિશામાં છ છ પદના પૂર્વમાં અર્યમાં, દક્ષિણ વિવસ્વત, પશ્ચિમે રૌત્રગણુ અને ઉત્તરે પૃથ્વી ઘર ચારે દેવે છે છ પદના છે. હવે બ્રહ્માથી ચારે કેણના ચાર ચાર પદના દેવદેવીઓમાં ઈશાને આપને આપવત્સ અગ્નિમાં સાહિત્રિ અને સવિતા, નૈઋત્યકેશુમાં ઇદ્ર અને જયંત અને વાયવ્યકોણમાં રૂદ્રને રૂદ્રદાસ રથાપન થયેલા છે. અને તેની ચારે તરફ દેવોમાં પૂર્વથી ઈશ, પર્જન્ય-જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય ભશ ને આકાશ દક્ષિણે અનિ. પુષા વિતથ ગૃહક્ષત યમ ગંધર્વ ભૃગરાજ અને મૃગ એ આઠ પશ્ચિમે-ખુણે પીતૃ-દૌવારિક, સુગ્રીવ, પુખદેવ, વરુણ, અસુર શેષ પાપયક્ષમ ઉત્તરમાં ખૂણે રોગ નાગ મુખ્ય. ભલાટ, સોમ, શૈલ, અદિતિ ને દીતિ એમ ફરતા બત્રીશ પદમાં બત્રીશ દે વસેલા છે.
વાસ્તુપદના બહારની દેવીઓમાં ઈશાને ચરક, અનિકેશુ વિદારિકા, નૈઋત્યમાં પૂતના અને વાયવ્યમાં પાપરાક્ષસી–દેવીઓ છે. પૂર્વાદિ દિશાના
पूर्व
६४ पदकावानुन
ਪੈਪੀ
પર8
g
आयवस
વય
Rી.
पृथ्वीधर
હા
वैश्वान
अर्थमा
मैनगण
(જથી
રોષ અનુર વરુણ પુણસુઝિવ રીવાર્ષિક
પાપસી