SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ... .. ( १०६ ) द्वार स्थापनमां वत्स कन्यादीना त्रिके सूर्य द्वार पूर्वादिषु त्यजेत् । यत्र वत्समुखं तत्र स्वामिनो हादं कृनिते ॥ २६५ ॥ કન્યાદિ ત્રણ ત્રણ રાશિને સૂર્ય હોય ત્યારે પૂર્વાદિ વગેરે દિશાઓમાં દ્વાર न भू . કન્યા, તુલને વૃશ્ચિક એ ત્રણ રાશિ સૂર્યમાં પૂર્વ દિશાનું દ્વાર ન મૂકવું. ધન, મકર, કુબ એ ત્રણ રાશિ સૂર્યમાં દક્ષિણ દિશાનું દ્વાર ન મૂકવું. મીન, મેષને વૃષભ એ ત્રણ રાશિ સૂર્યમાં દક્ષિણ દિશાનું છે કે मिथुन, ४, सिंह , , ,, उत्तरे , , , કારણ કે તે દિશાઓમાં દ્વાર મૂકવાથી વસમુખ સામું હોય છે. તેમાં મૂકવાથી સ્વામીને નુકશાન થાય છે. ૨૬૫ कन्यादि तीन तीन राशिका सूर्य होवे तब पूर्वादि दिशाओमें द्वार न रखे । कन्या तुला और वृषिक यह तीन राशीमें सूर्य में पूर्व दिशामें द्वार खडा न करें । धन, मकर, कुंभ वे तीन राशीमें सूर्य आवे तो दक्षिण दिशामें द्वार न करे । मीन, मेघ और वृषम वे तीन राशिके सूर्य में पश्चिम दिशामे' द्वार न करे । मीथुन, कर्क, सिंह यह तीन राशिमें उत्तरमे द्वार न करे । कयोंकि उन दिशाओंमें द्वार रखनेसे वत्सका विरुद्ध मुख होता है । और स्वामीको नुकसान पहुंचता है । २६५ सिंहे चैव तथा कुंभे वृश्चिके वृषभे तथा । नैव दोषो भवेत्तत्र कुर्याच्चतुर्दिशामुखम् ॥ २६६ ॥ સિંહ, કુંભ, વૃશ્ચિક તથા વૃા. ભ રાશિના સૂર્યમાં ચારે દિશા તરફ દ્વાર મૂકવામાં આવે તો પણ વત્સના દોષ લાગતું નથી, કેમકે તે સમયે वत्सनु भुम अयास त२५ डाय छे. २६६ ___सिंह कुभ, वृश्चिक और वृषम राशिके सूर्य में चारों दिशाकी ओर द्वार करें तो भी वत्सका दोष छूना नहीं । क्योंकि उस वक्त वत्सैका मुख कोणांकी तरफ होता है । २६६
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy