SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર અને પશ્ચિમ તરફ મસ્તક રાખીને શયન મૃત્યુને દેનારૂં, રોગ અને પુત્રને દુઃખ દેનારૂં જાણવું. પૂર્વ કે દક્ષિણ તરફ મસ્તક રાખીને શયન કરવાથી સુખ અને સંપદ સદૈવ પ્રાપ્ત થાય છે. પશ્ચિમે મસ્તક રાખીને શયન કરે તો તેથી પ્રબળ ચિંતા કરાવે. ઉત્તરમાં મસ્તક રાખીને શયન કરે તે મૃત્યુ અને હાનિ કરાવે છે. ૧૫૮ उत्तर और पश्चिमकी और मस्तक रखके सोनेको मृत्यु, रोग और पुत्रको दुःखदाता है । पूर्व या दक्षिणकी और सर रखके शयन करनेसे सुखसंपदा मिलती है. पश्चिममें माथा रखे तो प्रबल चिंता करता है। और उत्तरमें मस्तक हो तो मृत्यु और हानि होती है । १५८ अथ द्वारवेध अन्यगृहा द्वारविद्ध गृहारद्वार ने चिंतयेत् । . चक्षकोण स्तंभ मार्ग भ्रम कूपैश्व वेधितम् ॥ १५९ ॥ ઘરના દ્વારની સામે બીજાના ઘરનું દ્વાર હોય તો તે દ્વાર પરંતુ પિતાના જ ઘરનું દ્વાર હોય તે ચિંતા નહિ. ઘરના મુખ્ય દ્વારની સામે वृक्ष, भू, यind , मन्यना भाग हाय, श्रम ( २५२८-t ). ફ હોય તે તે વેધ જાણ. ૧૫૯ घरके द्वारके सामने दूसरोके घरका द्वार होतो यह द्वारवेध है। किन्तु खुदके घरका द्वार हो तो चिन्ता नहीं, दोष नहीं, घरके मुख्य द्वारके सामने पेड, कोण, स्तंभ या अन्य जनाका जानेका मार्ग हो, भ्रम ( अरट, घानी, रहट ) या कुआं हो तो वह वेध है । १५९ उत्तानमर्थ नाशाय अधोमुखं व्याधि साधकम् । मीलीतं व्याधि पीडायै विकर्ण च न हितं च तत् ।। १६०॥ निषिवास्तु ઘરનું દ્વાર ઓળભે ન હોય અને અગાડુ હોય તે દ્રવ્યનો નાશ થાય, પછાડું મૂકે તે વ્યાધિ કરાવે, મિલિત ટેવું દ્વાર હોય તો વ્યાધિ પીડાકારક જાણવું, દ્વાર જે કાટખૂણે ન હોય તે સ્વામિના હિતમાં ન જાણવું. ૧૬૦ घरका द्वार अवलंबमे औंधा रखानेसे द्रव्यका नाश होता है । पिछडा रखे तो व्याधि कराता है। मिलित टेढा द्वार होनेसे पीडाकारक है । काठखुण-समकोण न होनेसे स्वामिका हित नहीं होता । १६०
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy