SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (६८) વાસ્તુ કર્મમાં લાકડું, ઇટ, પથ્થર, ધાતુ અને રત્ન એ દ્રવ્ય એકેકથી મજબૂત છે. પરંતુ લોહનું કામ કરવાનું કહ્યું નથી. ઉત્તમમાં ઉત્તમ ધાતુ અને રત્ન છે. વાસ્તુ કર્મમાં પાષાણ શ્રેષ્ઠ છે, ઈટ મધ્યમ છે અને કાષ્ટ કનિષ્ઠ છે. પરંતુ લોખંડ ( વિશેષ કરીને મંદિરના કામમાં તે ) અધમમાં અધમ હીન દ્રવ્ય કહ્યું છે. તેથી લોખંડ દેવાલયના ઉપયોગમાં વર્જિત છે. ૧૫૫-૫૬ वास्तुकर्ममे लकडी, इंट, पथ्थर, धातु और रत्न उत्तरोत्तर एकएकसे मजबूत है। किन्तु लोहेका काम न करना । सर्वोत्तम द्रव्य धातु और रत्न है. वास्तुकर्ममें पाषाण श्रेष्ट है. इंट मध्यम और काष्ट कनिए है । किन्तु लोहा (विशेषकरके मंदिरके काममें ) तो अधमाधम हीन द्रव्य हे. इससे देवालयके काममें वयं है । १५५-५६ कारयेत्सर्व मेहेषु तदर्धा नैव कारयेत् । एकदारु मयागेहाः सर्व शील्प निवारकाः । द्विजात्या मध्यमा प्रोक्ता त्रिजात्याऽधमास्मृता ॥१५७॥ विश्वकर्माप्रकाश મકાનના કામમાં એક જાતનું લાકડું વાપરવું તે ઉત્તમ શલ્યનિવારક જાણવું. બે જાતિના કાષ્ટ વાપરે તો તે મધ્યમ અને ત્રણ જાતિના કાષ્ટ વાપરે તો તે કનિષ્ઠ જાણવું. તેથી વિશેષ જાતિના કાઈ ઘરમાં કદી ન વાપરવા. ૧૫૭ ( નોટઃ- શય્યા=પલંગમાં ચાર જાતના વૃક્ષ કાષ્ટ્રમાંથી ફકત એક જ જાતનું લાકડું વાપરવાનું વિશ્વકર્માએ કહ્યું છે. ત્રણ જાતિના વૃક્ષના કાષ્ટ ઉપરની भूमि Reli न पा५२वा. वि. प्र.) मकानके काममें एक ही प्रकारकी लकडीका इस्तेमाल करना कह उत्तम शल्यनिवारक जानना । दो प्रकारकी लकडीका इस्तेमाल करना मध्यम है । और तीन प्रकारकी लकडीका उपयोग मकानमें करना यह कनिष्ठ है ॥ १५७ (नोट : शैया पलंगमें चार जातके पेडोमे से फक्त एक जातको लकडीका उपयोग करना ) शयनकी दिशाका शुभाशुभ फल :--- सौम्य प्रत्यकि छरो मृत्यु क्शाधारक मुनाजिदा ।। प्राकि छराः शयने विद्या दक्षिणे मुखसंपदः । पश्चिमे प्रबलां चिन्ता हानि मृत्यु तथोत्तरे ॥१५८॥ विश्वकर्माप्रकाश
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy