SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ६४ ) अथ संवर्धन प्रासाद च चतुर्दिक्ष्य वृद्धि कुर्याद्विचक्षणः । नैव भवेत्त च भाषितं विश्वकर्मणा ।। १४२ ।। जयपृच्छा પ્રાસાદને જો સવર્ધન (વધારવું હોય તે) કરવું પડે તે તે બુદ્ધિમાન શિલ્પીએ ચારે તરફ કરી શકાય તે તેના દોષ નથી એમ શ્રીવિશ્વકર્માએ કહ્યું છે. ૧૪૨ प्रासादका अमर संवर्द्धन वृद्धि करनी पडे तो बुद्धिमान शिल्पिको चारो ओरसे हो सके तो वृद्धिसंवर्धन करना चाहिये । उसमें दोष नही है असा विश्वकर्माने कहा है | १४२ ૧૬ एक द्वित्रियोगेना वृद्धिति वास्तु शोभन । पुरं तु पूर्वतो वृद्धे अपरानैव वर्धयेत् || १४ || जयपृच्छा ભવન વાસ્તુને એક, બે કે ત્રણ અંગે વૃદ્ધિ કરવી. સન્મુખ પૂર્વમાં વધારવું. પરંતુ પશ્ચિમ તરફ એટલે પાછળ વધારવું નહિ. ડાબીજમણી તરફ વધારવાથી સર્વ કામનાને આપનાર જાળુવુ. ૧૪૩ भवन वास्तुको एक दो तीन अङ्गोसे वृद्धि करना | सन्मुखके भागमें बढाना. किन्तु पीछेनेा भागमें बढाना नहीं । दाहिनी बाई औरसें बढानेसे सर्वकामना में फळिभूत होति है । १४३ उदये शत हस्तांते मूल द्वादशभूमिका । मध्य उच्चं गृह श्रेष्टमग्रोच्चमशुभावहम् ॥ १४४ ॥ इति गर्ग वास्तुराज શ્રી ગર્ગાચાય જીએ કહ્યુ` છે કે સા હાથ સુધી ઊ'ચા કે આર માળ સુધીના ઊંચા ભવન કરવાનું વરાહમિહિર અને કિરણાક્ષ તત્રમાં સેા હાથથી ઊંચું ભવન ન કરવાનું કહ્યું છે. ભવનની રચનામાં ભવન કરતા ખડામાં મધ્યના ખડ ઊંચા કરવા. પરંતુ ગૃહસ્થના ઘરને વિષે આગળ ડેલી અલાણુક કદી ઊંચુ" ન કરવુ કરે તે તે તે અશુભ નવુ. ૧૪૪ ૧ આજકાલ શહેરમાં ગાતા ઘણી અગવડ હેાય છે, તેથી ભવિષ્યમાં જમીન મળી શકે તેમ ધારીને પાછળથી જમીન મળી ગ્રસ્તી હાય તો ભવિષ્યની અપેક્ષાએ તે લેવાની વિવેક બુદ્ધિ વાપરે છે, आजकल शहरेमिं जमीनकी बहुत असुविधा होती है । इससे भविष्यमे जमीन मील शके यों मानकर बादमे जमीन प्राप्त हो शकती होतो भविष्य की अपेक्षा लेनेको विवेक बुद्धिका उपयोग करना ।
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy