SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ). જવલ્લભ, અથ–મઘા, ભરણી, પુનર્વસુ, કૃત્તિકા, મૂળ, પૂષ્ય, આદ્ર, ચિત્રા અને વિશાખા. એટલાં નક્ષત્રોમાં પ્રસૂતિનું સ્નાન કરે તે તે સ્ત્રીને ફરીથી પ્રસૂતિ થાય નહિ. ૧૮ .. गमागमौनवशुभौपशूनां स्नानंश्रुतौचापितथोत्तरासु ॥ दर्शाष्टमीब्रह्मभचित्रयोश्च भवेच्चतुनिचभूतनाम्याम् ॥ १९ ॥ અર્થ –શ્રવણ, ત્રણ ઉત્તરા, રોહિણી, અને ચિત્રા; એટલાં નક્ષત્રમાં અમાવાસ્યા, આઠમ, થ, અને ગૅદશ; એટલી તિથિઓમાં, પશુને તેના સ્થાનમાંથી બીજા કેઈ સ્થાનમાં મોકલવું નહિ; તેમજ બીજા સ્થાનેથી પશુને લાવવું પણ નહિ; અને પશુને બાંધવાનું નવીન સ્થાનક કરેલું હોય તેમાં તે નક્ષત્ર અને તે તિથિઓમાં બાંધવું પણ નહિ. ૧૯ शार्दूलविक्रीडित. त्याज्ययंतिथिरष्टमीचनवमीभूताचतुर्थीकुहुः पूर्वाणांत्रितयंयमामिफणिभंज्येष्ठातथााहले ॥ शेषर्विशतिधिष्ण्यकैस्तुफलदंमंदार्कभीमांस्त्यजेत् बोजोप्तौचविशाखिकादितिहरीत्याज्यंतथावारुणम् અર્થ—-આઠમ, નવમી, ચૌદશ, ચોથ અને અમાવાસ્યા, એટલી તિથિઓ તથા ત્રણ પૂર્વ, ભરણ, કૃત્તિકા, અશ્લેષા, જ્યેષ્ઠા અને આ એટલાં નક્ષત્રોને હળ જોડવાના કામમાં લેવાં નહિ ( તજવાં). અને બાકીનાં વીશ. નક્ષામાં હળ જોડવાથી સારું ફળ મળે પણ હળ જોડવાના કામમાં શનચરવાર, રવિવાર અને મંગળવાર; એટલા વારે લેવા નહિ; તેમજ બીજની વાવણીના કામમાં પણ ઉપર બતાવેલાં નક્ષત્રે તથા વારો અને તિથિઓ લેવી નહિ. પ્રથમ વીશ ન બાકી રહેલાં શ્રેષ્ઠ બતાવ્યાં છે. તે નક્ષત્રોમાંથી પણ વિશાખા, પુનર્વસુ, શ્રવણ અને શતભિષા, એટલાં નક્ષત્રો બીજની વાવણીના કામમાં લેવાં નહિ. ૨૦ ૧ બાળકને જન્મ થયા પછી પ્રથમ જે સ્નાન થાય છે તે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy