SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૩ મે, (૨૩) આર્કી, ભરણ, કૃત્તિકા, મઘા અને વિશાખા, એકલાં નક્ષત્રમાં જેને લઈને દાયકાઓ પામે. ૧૨ ફાતિ. नरोगमुक्तस्यचसोमशुक्रे स्नानविधयतिसृषूत्तरासु ।। सापेंचमैत्रेचपुनर्वौच स्वात्यांतथाधातृभपूषभेत्र ॥ १६ ॥ અર્થ રોગમુક્ત પુરુ ( રેગ મટી આરામ થયેલા પુરુષને) સેમ અને શુક્રવારના દિવસે સ્નાન કરવું નહિ; તેમજ ત્રણ ઉત્તરા, અલેષા, મઘા, પુનર્વસુ, સ્વાતિ, રોહિણી અને રેવતી; એટલાં નક્ષત્રમાં પણ રોગમુક્ત પુરુષે સ્નાન કરવું નહિ. ૧૦ વસતતિા . स्नानंचजंतुषुहितंभृगुभौमजीवे षष्ठीत्रयोदशीदशद्वितीयाष्टसूर्ये । संक्रांतिपर्वदिवसेनहितंतुविष्ठयां स्त्रीणांमघाशतभिषक्नवमीबुधेषु ॥ १७॥ અર્થ–શુકવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવાર, એટલા વારોમાં છ8, તેરશ, દશમ, બીજ અને આઠમ એટલી તિથિઓમાં, સંક્રાંતિમાં, પર્વતિથિઓમાં (અમાવાસ્યા, પૂર્ણિમા, વ્યતિપાત અને વૈધૃત) અને વિષ્ટિમાં પુરૂષોએ અત્યંગસ્નાન કરવું નહિ. મઘા અને શતભિષા એ બે નક્ષત્રમાં નવમીને દિવસે અને બુધવારના દિવસે સ્ત્રીઓએ અભંગનાન કરવું નહિ. ૧૭ ઉપરાતિ. स्नानप्रसूतेः पितृभेभरण्यां पुनर्वसौवन्हिममूलपुष्ये ॥ आ सुचित्रासुविशाखिकायां कुर्यान्निषेधायपुनःप्रसूतेः ॥ १८॥ ૧ તેલ સાથે સુગંધી પદાર્થો મેળવી શરીરે મર્દન કરી રનાન કરવામાં આવે છે તેનું નામ અભંગનાન છે, એ સ્નાન દીવાળીમાં ઘણું લોકો કરે છે પણ દક્ષિણ દેશમાં તો હમેશને માટે એ રીતિ છે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy