SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ मासफलम् -- नक्षत्रफलानि -- द्वितीयोऽध्यायः शार्दूलविक्रीडितम् - चैत्रे वित्तविनाशनं बहुधनं स ( रा ) स्तं तथा माधवे ज्येष्ठे मृत्युकर श (शु)चौ शुभहरं धान्यं सदा श्रावणे । भाद्रे मृत्युभयं तथाश्वयुजि वै क्लेशो मृतिः कार्तिके ચૈત્રમાં આરંભ કરવાથી લક્ષ્મીને નાશ થાય. વૈશાખમાં ધનધાન્યની વૃદ્ધિ, જ્યેષ્ઠમાં મૃત્યુભય, આષાઢમાં કલ્યાણુનિ, શ્રાવણુમાં ધાન્યપ્રાપ્તિ, ભાદ્રપદમાં મૃત્યુના ભય, આશ્વિનમાં ક્લેશ, કાર્તિકમાં મૃત્યુ, માશીમાં અને પેષમાં આરભ કરવાથી ધાન્યની વૃદ્ધિ, માધમાં અગ્નિના ભય, ફ્રાગણુંમાં આરંભ કરવાથી લક્ષ્મીપ્રાપ્તિ થાય. ( ૧ ) शार्दूलविक्रीडितम् धान्यं मार्गसहस्ययोर्दहनभीमषे रमा फाल्गुनै ( ने) ॥ १ ॥ चित्रास्वातिकरे च रोहिणिमृगे ज्येष्ठानुराधा दिने sast नन्दादि तिथिसंज्ञा पुष्येवोत्तरात्रये च शतमे पौष्ये च कार्य शुभम् । वास्तोः कर्मणि सर्वधिष्ण्यविषयो श्रेष्ठे तिथौ वासरे ( गण्डान्त-व्यतिपात - वैधृतिदिनं भौमार्कवारं त्यजेत् ॥ २ ॥ ) आलम मित्रा, स्वाति, दस्त, रोडिशी, भृगशीर्ष, येडा, अनुराधा, पुष्य, भारो ઉત્તરા, શતભિષા અને રેવતી એ સર્વ નક્ષત્રો શુભ છે. વાસ્તુક માં પ્રશસ્ત નક્ષત્ર, શ્રેષ્ઠ તિથિ, શ્રેષ્ઠ વિસે આરંભ કરવા. ગડાંત, વૈધૃતિ, વ્યતિપાત યોગ, મગળ અને રવિવાર मेटसातवा. (२) उपजातिः नन्दातिथिः षट्प्रतिपश्च रुद्रा द्विर्द्वादशी सप्तमी ( मि ) का च भद्रा । जया तृतीयाsभी (मि) का च विश्वा रिक्ता चतुर्थी नवमी च भूता ॥ ३ ॥ હઠ, પડવા અને અગિયારશ એ ન’દા તિથિ જાણુવી; બીજ, બારશ તે સાતમ ભદ્રા તિથિ; ત્રીજ, આઠમ ને તેરશ જયા તિથિ અને ચોથ, નવમી ને ચૌદશ રિક્તા તિથિ જાણવી. ( ૩ ) ३ रेवती.
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy