SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૩૫ अष्टाश्रकश्चैव विट्पाल युक्तं तं तदूर्ध्वे च करोटकश्च । कुलाङ्गनानां चरितं च नाम नरैश्व कामं प्रदिशाम्यवश्यम् ॥ ८ ॥ મંડપના વિતાન—ઘુ મટની રચના કહે છે. અષ્ટાંશના પાટ પર સેાળાંશ વર્તુલ ગાળ કરીને તે પર કરાટક-ધુ’મટના થરા કરવા. કોટકમાં સ્વર્ગની અપ્સરાએ—દેવાઙ્ગનાએ, દેવચરિત્ર નરસિંહ રૂપા સાથે કામદેવની મૂર્તિનું વર્ણન આગળ કરીશું. ( ૮ ) वास्तुप्रतिष्ठाविषये निवेशः स्तभ्मः स्वकीर्तेस्तलतोरणं च । सुरप्रतिष्ठा च गृहप्रवेशः वेधादिदोषान् कथयामि तेषाम् ॥ ९ ॥ इति श्रीसूत्रधार वीरपालविरचिते वास्तुशास्त्रे ( बेडाया ) प्रासादतिलके सर्वसंग्रहे प्रथमोऽध्यायः ॥ १ ॥ આ ગ્રંથના અંત ભાગમાં વાસ્તુપ્રતિષ્ઠા વિષયનું જ્ઞાન, કીર્તિસ્તંભ, તિલકતારણ, દેવપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ અને વેધદ્યાદિનુ વિવરણ મેં આગળ કરેલુ છે. (૯) ગીર પ્રતિ સૂત્રધાર વીપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના પ્રાસાદતિલક ગ્રન્થના સર્વાંસગ્રહને સ્થપતિ પ્રભાશંકર ધડભાઇ એ કરેલ ગુજરાતી અનુવાદ સાથેના પ્રથમ અધ્યાય (૧) પૂણૅ થયા. ભા MON મકરમૂખ—પ્રનાલજલચંડ દ્વારા નિગ ત २ व्यालार्धे प्रयुक्तः
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy