SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હેડ સાર સુનવણ સુવર્ણ ના પ્રાસાદપુરુષ अथ प्रासादपुरुष - अथातः सम्प्रवक्ष्यामि पुरुषस्य प्रवेशनम् । न्यसेद् देवालयेष्वेवं जीवस्थानफलं भवेत् ॥२७॥ स्कन्धो ततः स्थाप्य ताम्रपङ्कसंस्थिताम् । शयनं चाधि (पि) निर्दिष्टे पद्मं वै दक्षिणे करे ॥२८॥ त्रिपताका करे वामे कार्ये हृदि संस्थितम् । धृतपात्रस्योपरि पर्यङके सुवर्णपुरुषः ॥ २९ ॥ प्रमाणं तस्य वक्ष्यामि अर्द्धांगुले चैकहस्तकम् । अर्द्धान्गुला भवेद्दृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥ ३० ॥ क्षीरार्णव ध्वजदण्ड पृथुमान હવે હુ' સુવર્ણ ના પ્રાસાદપુરુષ જે દેવાલયના વસ્થાનરૂપ છે તેને આમલસારામાં પધરાવવાના વિધિ જે ફળરૂપ છે તે કહુ છું. ગાંધણા ઉપર આમલસારામાં ત્રાંબાના કે ચાંદીને ઢાલિયા (રેશમની દોરી પાટી) ગાદલી, આશીકુ, રેશમનાં કરી તે પર સુવર્ણ ના પ્રાસાદપુરુષને સુવરાવવા. તેના જમણા હાથમાં કમળ ધારણ કરાવવું ડાખા હાથમાં ત્રણુ શિખાવાળા પતાકા ધારણ કરાવવી તે તે હાથ છાતીએ રાખવો તેવી આકૃતિની સુવણુ પ્રતિમા સુવરાવવી. આમલસારામાં ગાયનું ઘી ભરેલ ત્રાંબાને કળશપાત્ર મૂકી તે પર ઢોલિયા મૂકી તેના પર સુવણૅની પ્રાસાદપુરુષની મૂર્તિ સુવરાવી સંપુટરૂપે રાખવી ( તે પર ઢાંકવું ). પ્રાસાદપુરુષનું પ્રમાણ કહું છું. પ્રત્યેક ગજે અર્ધા અર્ધા આંગળની તેમ એકથી પચાસ હાથ સુધીના પ્રાસાદનું પ્રમાણુ પ્રાસાદપુરુષનુ નવુ. ૨૭-૩૦ एकहस्तेषु प्रासादे दण्डपादोन मडगुलम् । अर्धाङगुलं भवेद्वृद्धिः पश्चविंशतिहस्तके ॥ ३१ ॥ अतोपादबुद्धिः प्रयत्नेन शतार्धमान के | પર્વનિર્વિષમે વ્હાર્યાઃ સમગ્રન્થી: મુલાનઢાઃ ॥ ૨ ॥
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy