SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ - . ૧૦ x ૧૫ કળશમાન फलशमान ૪૪ ૯ ભાગ કળશમાન S ** T WIN શિખરનું કળશમાન{ પ્રાસાદ કર્ણરેખા વિસ્તાર હોય તેના આઠમા ભાગને કળશવિસ્તાર રાખવો તે મધ્યમાન. તેને સોળમો ભાગ વધારવાથી ક્લેઇમાન અને સોળ ભાગ ઘટાડવાથી કનિષ્ઠમાન થાય. કળશ વિસ્તારથી દાઢ ઉંચો કરવો.) તેના ઉંચાઈના માનમાં નવભાગ કરવા. તેમાં એક ભાગ પીઠ ગળાને; તે પર એડક પડો ત્રણ ભાગ, કણિકા ને છજી એક એક ભાગની એટલે બે ભાગ અને તે પર દોડલે-બિરૂ ત્રણ ભાગ કરવો. એ પ્રકારે કુલ નવ ભાગ ઉદયના જાણવા. હવે કળશના વિસ્તાર ભાગ કહે છે. દેડલા બિજેશને અગ્ર ઉપરનો એક ભાગ, નીચે મૂળમાં બે ભાગ, કણી ત્રણ ભાગ, છજુ ચાર ભાગ, એડક પડ છ ભાગ વિસ્તાર નીચે ગળું બે ભાગ અને તેની નીચેની પડધી ચાર ભાગ એ રીતે કળશવિસ્તાર છ ભાગ જાણો ૨૪, ૨૫, ૨૬. ૩ કળશનાં બીજા પણ માન કહે છે रेखायाः पञ्चमशिन कलशं कारयेद् बुधः ।। धण्टाविस्तारपादेन तत्पादेन .युतं पुनः ॥ इत्थं कलशविस्तारं उच्छ्यस्तस्य सार्द्धतः । વિ . શિખરમાં ઉપયોગી કળશના અન્યમાન કહ્યા છે. શિખરના કે ઉરુગ કે અંગના પાયા વિરતારના પાંચમા અંશે કળશન વિસ્તાર બુદ્ધિમાન પુરુષોએ કરવો. ' બીજું પ્રમાણ આમલસારાના વિસ્તારના ચોથા ભાગમાં ફરી તેના ચતુર્થાશ ભાગની વૃદ્ધિ કરતાં જે વિસ્તાર આવે તેટલે કળશને વિસ્તાર રાખે, અર્થાત આમલસારા વિસ્તારથી સવાયા કરીને તેને ચતુર્થાશ ફળવિસ્તાર કર. વિસ્તારથી દે ઉચા કર.
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy