SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ऽष्ठमोडण्यायः अदितिः स्कन्धदेशे च बामे कर्णे दितिः स्थितः । द्वात्रिंशदायगा देवा नाभिपृष्ठे स्थितो विधिः ॥१०॥ ડાબા ખભા ઉપર અદિતિદેવ અને ડાબા કાન ઉપર દિતિદેવ બેઠેલા છે, આ પ્રમાણે બત્રીશદેવ વાતુપુરૂષના બહારના અંગે ઉપર બેઠેલા છે. મધ્ય નાભીની પૂઠ ઉપર બ્રહ્મા છેકેલા છે. ૧૦૮ अर्यमा दक्षिणे वामे स्तने तु पृथिवीधरः। विवस्वानथ मित्रश्च दक्षवामोरुगावुभौ ॥ १०९ ॥ જમણા સ્તન ઉપર અર્યમા અને ડાબા સ્તન ઉપર પૃથ્વધરદેવ બેઠેલા છે, જમણું જવા ઉપર વિવસ્વાન અને ડાબી જંઘા ઉપર મિત્રદેવ બેઠેલા છે. ૧૦૯ आयस्तु गलके वास्तो-रापवत्सो हृदि स्थितः । सावित्रः सविता तद्वत् कर दक्षिणमाश्रितो ।। ११० ॥ વારતુપુરુષના ગળા ઉપર આપદેવ અને હૃદય ઉપર આપવસદેવ બેઠેલા છે, જમણા હાથ ઉપર સાવિત્રી અને સવિતા એ બે દેવી બેઠેલી છે. જે ૧૧૦ છે , इन्द्र इन्द्रजयो मेढ़े रुद्रोऽसौ वामहस्तके કરારોડપિ તવ કૃતિ સેવા યg: ?? . લિંગના સ્થાન ઉપર ઇંદ્ર અને ઇજયદેવ બેઠેલા છે, ડાબા હાથ ઉપર રુદ્ર અને રુદ્રદાસ દેવ બેઠેલા છે. આ પ્રમાણે કુલ પિસ્તાલીશ દેવમય વાસ્તુપુરુષનું શરીર છે.. ૧૧૧ વાસ્તુમંડલના બહારની આઠ દેવિઓ– ईशाने चरकी ब्राह्ये पीलोपोछा च पूर्वदिक् । विदारिकाग्निकोणे च जम्मा याम्यादिशाश्रिता ।। ११२।। नैऋत्ये पूतना स्कन्दा पश्चिमे वायुकोणके । पापराक्षसिका सौम्येऽर्यमैवं सर्वतोऽर्चयेत् ॥ ११३ ।। વાસ્તુમંડલની બહાર ઈશાન કોણમાં ચરકી અને પૂર્વમાં પીલીપછા, અગ્નિકોણમાં વિદારિકા અને દક્ષિણમાં જન્માદેવી, નૈઋત્ય કોણમાં પૂતના અને પશ્ચિમમાં અંદા વાયુકેમાં પાપરાક્ષિસાકા અને ઉત્તરમાં અર્યમાદેવી રહેલી છે, તેની પૂજા કરવી. છે. ૧૧૨ ૧૧૩ ૨ સાવિત્ર' પ્રા. ૨૧
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy