SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ એક પદથી લઈને એક હજાર પદ સુધીનું વાસ્તુ બનાવવાનું વિધાન છે, વાતુ. પૂજનમાં બત્રીશ મંડલ છે, તે ક્ષેત્રની આકૃતિ પ્રમાણે આકૃતિવાળા છે. ૧૦૧ વિશેષ સવિસ્તર વર્ણન જાણવા માટે જુઓ અપરાજિત પૃચ્છા સુત્ર ૫૭ અને ૫૮ एकाशीतिपदो वास्तु-श्चतुःषष्ठिपदोऽथवा। सर्ववास्तुविभागेषु पूजयेन्मण्डलद्वयम् ॥१२॥ વાસ્તુપૂજનમાં બત્રી મંડળમાંથી એકયાસી પદને અને ચોસઠપદને, એ બે વાસ્તુ મંડલનું પૂજન કરવું જોઈએ. આ ૧૨ વાસ્તુપુરૂષના ૪૫ દેવ ईशो मर्धनि पर्जन्यो दक्षिणं कर्णमाश्रितः। जयः स्कन्धे महेन्द्रायाः पञ्च दक्षिणवाहुगाः ॥१०॥ महेन्द्रादित्यसत्याश्च भृश आकाशमेव च । વાસ્તપરષના માથા ઉપર ઈશદેવ, જમણા કાન ઉપર પર્જન્યદેવ, જમણા સ્કંધ ઉપર જયદેવ અને જમણી ભૂજા ઉપર ઈદ્ર આદિ પાંચ-ઇંદ્ર, સૂર્ય, સત્ય, દેશ અને આકાશદેવ બેઠેલા છે. ૧૦૩ वह्विानुनि पुषाद्याः सप्त पादनलीस्थिताः ॥१०४॥ पुषाथ वितयश्चैव गृहक्षतो यमस्तथा। गन्धवों भृगराजश्च मृगः सप्त सुरा इति ॥१०५॥ અગ્નિકક્ષમાં જાનુની ઉપર અગ્નિદેવ અને જમણા પગની નળી ઉપર પુષા આદિ સાતદેવ-પુષા, વિતથ, ગૃહક્ષત, યમ, ગાંધર્વ, ગરાજ અને મૃગ, એ સાતદેવ બેઠેલા છે. ૧૦૪ ૧૦૫ पादयोः पितरस्तस्मात् सप्त पादनलीस्थिताः। दौवारिकोऽथ सुग्रीवः पुष्पदन्तो जलाधिपः ॥१०६॥ असुरशोषयक्ष्मा च रोगो जानुनि संस्थितः । ના મુદ્દચ્ય અદ્ધર નો નિધિ ઘrg ૦૭થી અને પગ ઉપર પિતૃદેવ. ડાબા પગની નળી ઉપર દૌવારિક, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર, શોષ અને પાપયમાં એ સાતદેવ બેઠેલા છે, નાગ, મુખ્ય, ભલલાટ, કુબેર અને ગરિ, એ પાંચદેવ ડાબી ભૂજા ઉપર બેઠેલા છે. જે ૧૦૬ ૧૦૭ *વિશેષ જાણવા માટે જુઓ રાજ્યવલ્લભમંડન અધ્યાય-રજો ૧ “ ક” .
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy