SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-९९ क्रमांक अ.वाना नक्षत्री-धुन सु, अश्विनी; पु.५, भृगशीर्ष, श्रवण, रेवती, સ્વાતિ હસ્ત અને અનુરાધા એટલા નવ નક્ષત્રો દેવગણના જાણવા–ભરણ, રેહણી, આદ્ર. ત્રણે પૂર્યા. ત્રણ ઉત્તરા એ નવ નક્ષત્રો મનુષ્યગણુનાં છે. રાક્ષસગણુનાં नक्षत्री-विशा, ति, मवेषा, भधा, शतलि, चित्रा, २, पानी, અને મૂળ એટલા નવ નક્ષત્રો રાક્ષસ ગણનાં જાણવાં. देवगणके नक्षत्र-पुनर्वसु, अश्विनी, पुण्य, मृगशीर्ष, श्रवण, रेवती, स्वाति हस्त और अनुराधा ये नौ नक्षत्र देवगणके हैं। ___ मनुष्य गणके नक्षत्र-भरणी, रोहीणी, आर्द्रा, तीन पूर्वा और तीन उत्तरा ये नौ नक्षत्र मनुष्यगणके हैं। राक्षसगणके नक्षत्र-विशाखा, कृतिका, अश्लेषा, मघा, शतभिखा, चित्रा, ज्येष्ठा, धनिष्ठा, और मूल-ये नौ नक्षत्र राक्षसगणके हैं। स्वगणे चोत्तमा प्रीति-मध्यमा देव मानुषे ____ कलहो देव दैत्यानां मृत्युर्मानव राक्षसै ॥ १७॥ ઘર અને ઘરધણીના નક્ષત્રને જે એક જ ગણુ હોય તે ઉત્તમ પ્રીતિ દાયક જાણવું. જે એકને દેવગણ અને બીજાને મનુષ્યગણ હોય તે મધ્યમ જાણવું. અને જે એકને દેવગણ અને બીજાને રાક્ષસગણ હોય તે હંમેશાં કલેશ કરાવે. જે એકને મનુષ્ય ગણુ અને બીજાને રાક્ષસગણ હેાય તે મૃત્યુ કરાવે." ૧૭ घर और घरके मालिकके नक्षत्रका जो एक ही गण हो तो उत्तम प्रीतिदायक जानना। जो एकका देवगुण और दूसरेका राक्षसगण हो तो हमेशां क्लेश कारक बना रहे । जो एकका मनुष्यगण और दूसरेका राक्षसगण हो तो मृत्यु करनेवाला बने । १७५... (७) चंद्र- कृतिकादि सप्तसप्त पूर्वादितः प्रदक्षिणे अष्टा विंशति ऋक्षाणि ततः चंद्र मुदीरयेत् ॥ १८ ॥ अग्रतो हरते आयु पृष्ठतो हरते धनं वाम दक्षिण तो चंद्रो धनधान्य करस्मृताः ॥१९॥ (૫) ગણના સંબંધમાં મનુષ્યના કે દેવના જન્મ નક્ષત્ર ના ગણ પરથી કહેલું છે. પરંતુ સામાન્ય રીતે દેવને દેવગણ અને મનુષ્યને મનુષ્યગણ અને યવનપ્લેચ્છનો રાક્ષસગણ આમ માનવાની શિલ્પીઓની પ્રથા છે. (५) गणके बारेमें मनुष्यके या देवके जन्म नक्षत्रके गणके उपरसे कहा गया है। लेकिन सामान्यतः देवका देवगण और मनुष्यका मनुष्यगण और यवन म्लेच्छका राक्षसगण माननेकी शिल्पीओंकी प्रणालिका है।
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy