SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ क्षीरार्णव अ.-१२० क्रमांक अ.-२२ पूर्वे च पश्चिमे चैव उत्तरे दक्षिणे तथा । सर्वत्र मेघनादं च तत्पुण्यं सागरोपमम् ।।६९॥ प्रासादस्य छच्देन मंडपस्य चतुर्दिशि । उत्तमं तद्भवे द्वास्तु इहलोके स्वयंभूवा ॥७॥ प्रासादे ज्येष्ठमानं च मंडपं कन्यसं भवेत् । त्रयोद्वारा भवेत्यत्र सिंह द्वार विवर्जितम् ।।७१।। મહાચાતુર્મુખ પ્રાસાદને પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણે એમ આરે દિશામાં મેઘનાદ મંડપની રચના કરવાથી સાગરોપમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાસાદના પિતાના છંદને મંડપ ચારે દિશાએ કરે. તે ઉત્તમ વાસ્તુથી આ લોકમાંથી સ્વયં સ્વદેહે મિક્ષ જાય છે. આવા જેષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠ માનને મંડપ કરી શકાય તેને ત્રણ બાજુએ દ્વારા કરવામાં આવે તે मे १२३नु सिंह द्वार न ४२. १६-७०-७१. महा चातुर्मुख प्रासादको पूर्व पश्चिम उत्तर और दक्षिण इस तरह चारों दिशाओंमें मेघनाद मंडपोंकी रचना करनेसे सागरोपम पुण्यकी प्राप्ति होती है। प्रासादके अपने छंदका मंडप चारों दिशाओंमें करना । वह उत्तम वास्तुसे स्वयं स्वदेहे मोक्षमें जाता है। ऐसे ज्येष्ठमानके प्रासादोंको कनिष्ठमानका मंडप कर सकते हैं। उसे तीनों तरफ द्वार किया जाय तो एक तरफका सिंह द्वार न करना । ६९-७०-७१. अष्टहस्ते भवेत्पादौ यावद् दृशपंचकम् । भ्रमोदयं च कर्तव्यं योजया द्वि भूमिका ॥७२॥ एक भूम्पा द्वयो यत्र भूमि जंघा विधिक्रमाम् । मया प्रोक्त माक्षाता चैकादौ भास्करांत्तकम् ॥७३॥ આઠ હાથના પ્રાસાદથી પંદર હાથના ભ્રમવાળા પ્રાસાદને ભ્રમના ઉદયમાં બે ભૂમિ કરવી એ એક ભૂમિ (ના સાંધાર મહાપ્રાસાદના મેરૂ મંડેવર) ને બે જંઘા કરવી એમ કમે વિધિથી મેં એકથી બાર જઘાની ભૂમિનું મેં छे. ७२-७३. आठ हायके प्रासादसे पंदरा हाथके भ्रमवाले प्रासादको भ्रमके उदयमें दो भूमि करना यह एक भूमि (के सांधार महापासादके मेरू मंडोबर ) को दो जंघा करना। ईस तरह क्रमसे विधिसे मैंने एकसे बारह जंवाकी भूमिका मैंने कहा है। ७२-७३.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy