SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ मंडपाधिकार ૪ હિમાવાન ૫ ગંધ માદન ૬ હેમકૂટ ૭ રત્નકૂટ ૮ શૃંગવા ૯ ઈદ્રનીલ ૧૦ પદ્મરાગ ૧૧ મહાપદ્મ ૧૨ કીતિ પતાક ૧૩ પુણુખ્ય ૧૪ શતશૃંગ ૧૫ સુરવલ્લભ ૧૬ શાંતિદેડ ૧૭ પુણ્યાત્મા ૧૮ ભુર્ભાવ ૧૯૯ સૂર્યાગ ૨૦ પ્રતાપ ૨૧. તેજવર્ધન ૨૨ વિમાન ૨૩ પદ્મ સંભવ ૨૪ લેફમી વિલાસે ૨૫ ગૈલોકય વિજય એમ મેરવાદિ પચ્ચીશ મંડપનાં નામે કહ્યાં. ૪૪ થી ૪૭. मेखादि पच्चीश मंडपके नामों कहते हैं । १ मेरू २ मंदर ३. कैलास ४ हिमवान ५ गंधमादन ६ हेमकूट ७ रत्नकूट ८ वैशृंग ९ इंदनील १० पद्मराग ११ महापद्म १२ कीर्तिपताक १३ पूर्णाख्य १४ शतश्रृंग १५ - सुखवल्लभ १६ शांतिदेह १७. पूण्याल्मा १८ भुर्भुव १९ सूर्या ग २० प्रताप २१ तेजवर्धन २२ विमान २३ पद्म संभव २४ लक्ष्मी विलास २५ त्र्यैलोक्य विजय-इस तरह मेरवादि पच्चीस मंडपोंके नाम कहे। ४४ से ४७. अत: प्रासादतुल्याच द्वितीया भूमिरुव॑तः । तृतीया च प्रकर्तव्या प्रासाद स्कंधहीनक ॥४८॥ मत्तवारणच्छाद्यं च संवरणाः वितानकम् । प्रासादस्याग्रतः कार्या बलाणकस्य चोपरि ॥४९॥ હવે પ્રાસાદના પ્રમાણુથી ઊંચી બીજી ભૂમિની ઉપર ત્રીજી ભૂમિ મજલે પણ તે પ્રાસાદના સ્કંધથી નીચા કરવા. મંડપને કક્ષાસન વેદિકાયુક્ત કરી ઢાંકી અંદર વિતાન ઘુમટ અને ઉપર શામરણ કરવી. આવા મેરવાદિ મંડપો પ્રાસાદ मा मने : ५२ ५६ ४२वा. ४८-४८. अब प्रासादके प्रमाणेसे ऊँची दूसरी भूमिके उपर तीसरी भूमिके मजले भी उस प्रासादके स्कंधसे नीचे करना। मंडपोंको कक्षासन वेदिका युक्त कर ढंक कर अंदर वितान गुंबज और उपर शामरण करना | इस तरह मेरवादि मंडपों प्रासादके आगे और बलाणकके उपर भी करना । ४८-४९. प्रांगणे माढरूपाढयः कर्तव्यः शुभलक्षण: । राजवेदिकासनश्च कक्षासन विभूषित: ॥५०॥ ॥इति मेरवादि मंडपाः॥ શુભ લક્ષાણુવાળા આ મેરવાદિ પચ્ચીશ મંડપિ આગળ પ્રવેશદ્વાર પર બલાણુક કે માઢ કરી વેદિકા આસનપટ અને કક્ષાસનથી વિભૂષિત કરવા. ૫૦. इति मेखादि २७ मंडप शुभ लक्षणवाले इन मेखादि पचीस मंडपोंको आगे १८. भेरवादि उपना २१३५ भने तेनी सामान्य २१३५ो अपराजितस्त्र १८८ मां ડહ્યાં છે. એ સિવાય સૂત્ર ૧૮૬માં પુપકાદિ સત્તાવીશ મંડપ લક્ષણ સાથે આપેલાં છે. સૂત્ર ૧૮૭માં વર્ધમાનાદિ આઠ ગૂઢ મં તથા સુભદ્રાદિક બારે મંડપો સૂત્ર ૧૮૮માં પ્રચિવાદિ ડિશ મંડપ સુરાલય ૫ મંડપ, યજ્ઞાથે ૫ મંપિ, સભા મંડપ પાંચ, રાજ ભુવણર્થ પાંચ, નૃપ ભજનાથ પાંચ એમ પચ્ચીશ મંડપ સ્તંભ સંખ્યા સાથે કહ્યા છે. ઉપરાંત નંદનાદિ આઠ મંડપ પણ કહ્યા છે.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy