SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-११३ मांक अ.-१५ समपर्वे यदादंड मध्यं कुर्यात्तु किंकिंणि । ज्येष्ठ पर्वे च मूर्षे वा अधःउर्च न कन्यसः ॥६५॥ विषम पर्वे ज्येष्ठ दंड मध्य पर्वेसु ज्येष्ठकं । अंकानु क्रमतो यानि बभूपक्षे न कन्यस ।। ६६ ॥ ભાવાર્થ-જ્યણ પર્વ ઉપર હોય અથવા નીચે ઉપર કનિક પર્વ વિષમ પર્વના જયેષ્ઠ દંડને મુણ્યનું પર્વ ચેક કરવું. આ અંકના કમ હેવાથી બેઉ બાજુ એટલે ७५२ नीये अनिष्ट न ४२५. १५-६९. भावार्थ-ज्येष्ठपर्व उपर होता है अथवा नीचे उपर कनिष्ठपर्व विषमपर्व के ज्येष्ठ दण्डको मध्यका पर्व ज्येष्ठ करना । ये अंकके क्रम होनेसे दोनों तरफ अर्थात उपर नीचे कनिष्ठ न करना । ६५-६६ द्विविमेके च रुपे च चतुष्कंच द्वितीयकं । षटसप्तमं कूर्यात चतुर्थेरष्ट नंदके ॥६७॥ एवमादि क्रमात्युक्तिः पदवै सर्वकामदम् । तथा च मुकुटमान........................॥६८॥ હવે દંડને મુકુટ અને પાટલીનું માન કહું છું. ૬૭-૬૮. अब दण्डका मुकुट और पाटलीका मान कहता हूँ । ६७-६८ मर्कटीमान-दंडदीर्घषष्टमांशेन तदर्ध विस्तरै मर्कटि । विस्तरस्य तृतीयांशेन पीडं कूर्याद्विचक्षण ॥६९।। त्रिभाग भागमित्युक्तं ततो वृत्तं च भूषितः । शङ्ख चक्र करोक्तं च कमलाना मतः शृणु ॥७०॥ मध्ये कलशं च कर्तव्यं दंडोदयात् षोडश । प्राशकं तृतीयाशेन उभयो वामदक्षिणे ।। ७१॥ ધ્વજાદંડની લંબાઈના છઠ્ઠાભાગની મર્કટી = પાટલી લાંબી કરવી. લંબાઈના અર્ધ પહેલી અને પહોળાઈને ત્રીજા ભાગે જાડી પાટલી કરવી. ૬૯. પાટલીના નીચે ત્રીજા ભાગે ગેળ વૃત કરી (બે બાજુ ગગારાની આકૃતિ કરવી) વિષણુના મંદિરના દંડની પાટલી પર શંખ અને ચક કમળ કરવા (શીવ હોય તો ડમરૂ ત્રિશૂલ) પાલી ઉપર ધ્વજદંડની ઉંચાઈન સેળમાં ભાગે ઉંચે કળશ કરે તે
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy