SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-१११ क्रमांक अ.-१३ ભાગે અને લક્ષ્મીજી (વિષ્ણુના) કેઈપણ ભાગે સ્થાપન કરી શકાય. જિન તીર્થકર વીતરાગ અને જિન શાસનના દેવ દેવીએ (યા ચક્ષણી)ને વિનરાજ-ગણેશના સ્થાને ચૌદમા ભાગે સ્થાપન કરવા. બધી દેવીઓની મૂતિઓ મનુકા મંડળમાં સ્થાપવી. વિષ્ણુની પાસને કે ઊભી કે શેષશાયી અને વરહાદિ, મસ્યાદિ દશાવતારની મૂતિઓ વિષ્ણુના નવમા ભાગમાં સ્થાપવી. વિષણુ શંકર ઉમાની યુમ્મૂતિઓ વિષ્ણુના સ્થાને સ્થાપવી. અર્ધનારીશ્વરની મૂર્તિ રૂદ્રના સ્થાને પધરાવવી. બ્રહ્માના સાતમા ભાગમાં મિશ્રમૂર્તિ, ત્રિમૂતિ, યુગ્મમૂર્તિ (હરિહર, આદિ બ્રહ્મા વિષ્ણુ કે શિવની મિશ્રમૂતિએ)ની સ્થાપના કરવી. ૧૮ થી ૨૨. विष्णुके भाग पर उमादेवी, ब्रह्माके भाग पर सरस्वती, सावित्री ब्रह्माके) मध्य भाग पर और लक्ष्मीजी (विष्णुके) कोई भी भाग पर स्थापतः हो सकके है। जिन तीर्थंकर वितराग और जिन शासनके देव देवीओं (यक्षयक्षणी) को किन्नराज-गणेशके स्थान पर चौदहवें भाग पर स्थापन करना । सब देवियोंकी मूर्तियाँ मातृकामंडलमें स्थापना । विष्णुकी पद्मासनमें या खडी या शेषशायी और वराहादि मत्स्यादि दशावतारकी मूर्तियों विष्णुके नौवें भागमें स्थापना । विष्णु, शंकर, उमाकी युग्गमूर्तियाँ विष्णुके स्थान पर स्थापना । अर्धनारीश्वरकी मूर्ति रूद्रके स्थान पर पधराना । ब्रह्माके सातवें भागमें मिश्रमूर्ति, त्रिमूर्ति, युग्ममूर्ति (हरिहर आदि ब्रह्मा विष्णु या शिवकी मिश्र मूर्तियों) की स्थापना करना । १८ से २२. त्रिदेव स्थानके चैव हरिहरपितामहः । पितामहंच चंद्राको स्थापयेत्पद भास्करे । वेदाश्च ब्रह्म संस्थाने ऋषिणां पद भास्करे ॥२३॥ હરિહર, પિતામહની ત્રિદેવની મૂર્તિ બ્રહ્માના પદે સ્થાપન કરવી. પિતામહબ્રહ્મા ચંદ્ર ને સૂર્ય અને ત્રાષિઓની મૂર્તિને અને વેદ મૂર્તિઓને બ્રહ્માની साथे पथरावी. २३. हरिहर, पितामहकी त्रिदेवकी मूर्ति, ब्रह्माके पद पर स्थापन करना । पितामह-ब्रह्मा चंद्र और ऋषियोंकी मूर्तिको और वेदमूतिओंको ब्रह्माके साथ पधराना । २३. इति श्री. विश्वकर्मा कृतायां क्षीरार्णव नारद पृच्छायां देवता द्रष्टिपद स्थापनाधिकारे शतामेकादशमोऽध्याय ॥१११॥ क्रमांक अ० १३ ઈતિ શ્રી વિશ્વકર્મા વિરચિત ક્ષીરાવિ નારદજીએ પૂછેલ દેવતા દષ્ટિપદ સ્થાપનાધિકારને શિલ્પવિશારદ સ્થપતિ શ્રી પ્રભાશંકર ધડભાઈએ રચેલી ગુર્જર ભાષાની સુપ્રભા નામની ટીકાને એકસો અગિયારમા અધ્યાય ૧૧૧. ___इति श्री विश्वकर्मा विरचित क्षीरार्णव नरदजीक संवादरूप देवता दृष्टि पद स्थापनाधिकारका शिल्प विशारद स्थपति श्री प्रभाशंकर ओधडभाई सोमपुरा रचित सुप्रभा नामकी भाषा टीकाका अध्याय ॥१११॥ ( क्रमांक अ० १३ )
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy