SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-१११ क्रमांक अ.-१३ वितरागो विघ्नराजे ये उकता जिनशासने । मातृमंडलमध्ये तु देवीनां समस्तके ॥१९॥ पर्यकासनोर्चाि स्थान विष्णुरूपाणि यानिच । विष्णुस्थाने जलशायी वराहस्तत्पदेस्थितः ॥२०॥ પ્રતિમા પાછળ આવી જગ્યા હજી જોવામાં આવી નથી. જિન પ્રભુને આ સૂત્ર બંધબેસતું કદાચ ન હોય; તેમ પરંતુ પંકિતબદ્ધ જિનાયતનમાં કે નાના ગર્ભગૃહમાં જે અર્ધના પાંચમા ભાગના પાંચમા ભાગના ત્રીજા ભાગે પ્રતિમાજી પધરાવવામાં આવે તે પૂજકેને હરવા ફરવાની જગ્યાની મુશ્કેલી ઉભી થાય. આથી શિપી વર્ગે જેની પ્રતિમા સ્થાપન માટે મંડન સૂત્રધારને નીચને મત વધુ સ્વીકારે છે. पदाधो यक्षभूताद्याः पट्टाने सर्वदेवता । तद्ग्रेवैष्णवं ब्रह्मा मध्येलिङ्गा शिवस्य च ॥७॥ . प्रासाद मंडन ॥ अ० ६॥ ગર્ભગૃહના પાછલા પાટ ભારવટ નીચે યક્ષ ભૂતાદિ દે બેસાડવા. પાટ છોડીને આગળ બીજા દે બેસાડવા. તેનાથી આગળ બ્રહ્મા અને વિષ્ણુ અને મધ્યગર્ભે શિવલિંગની સ્થાપના કરવી. પાટ છોડીને જૈન પ્રતિમા પધરાવવાના સૂત્રને શિલ્પી વર્ગ વધુ પ્રામાણિક માને છે. અર્ધના પાંચ ભાગ કરી ત્રીજા ભાગે સિંહાસન પબાસણું કરવાનું પ્રમાણ માની તેમ કરે છે. જો કે મહારાજ ભાજદેવ સમરાંગણ સૂત્રધારમાં કહે છે કે ગર્ભના જ ભાગ કરી પાછલે ભીંતે તરફનો છઠ્ઠો ભાગ છેડી પાંચમા ભાગમાં સર્વ દેવતાઓની સ્થાપના કરવાનું સ્થળ પ્રમાણ આપે છે તે કંઈક મંડનના મતને મળતું આવે. વ્યવહારમાં પ્રાસાદમંડનને મત શિપી વર્ગમાં પ્રચલિત છે. પાટ નીચે પ્રતિમાજીની અર્ધ ચાટી રાખી બીજો ભાગ પાટથી બહાર રાખવાની પ્રથાને આચાર્ય દેવ શ્રી વિજયનેમિ સુરીશ્વરજી અનુસરવાને જણાવતા. देव प्रतिमा स्थापन पर विभागके संबंध क्षीरार्णव, दीपाव-ज्ञानरत्नकोश और सूत्रसंतान अपराजित इन सब ग्रंथों में अठाईस भागके मलका स्वीकार है। परंतु वास्तुराज गर्भगृहके दस भाग करता है। ठक्कुर फेर वास्तुसार विवेक विलास पाँच भाग कहता है। देवता मूर्ति प्रकरण और मथमतम् ४९. भाग कहते हैं। समराङ्गण सूत्रधार दस और छः भाग कहता है । और सूत्रधार घिरपाल विरचित प्रासादतिलक भी पाँच भाग कहता है। देवता मूर्ति प्रकरणमें-गर्भगृहार्धके उनचास भाग करना। उसमें गर्भसे प्रथम भाग ब्रह्मांश उसमें नौ भाग देवांश बादके सोलह भाग मनुषांश और उसके यादके उपर चौबीस भाग पिशाचक ( मिलकर कुछ ४९, हुए) ब्रह्मांशमें, लिङ्ग स्थापना करना । दवांशमें ब्रह्मा विष्णुका स्थापन करना । मानुषांशमें सर्व देव और पिशाचक्रमें मातर यक्ष, गंधर्व, राक्षस, भूत आदिकी स्थापना करना। इन उनचास विभागका देवता पद स्थापन द्रविड ग्रंथ 'मयमतम् में भी दिया हुआ है। “ प्रासादके गर्भगृहकी दिवारके तरफके अर्ध भागमें दस भाग करना। उसकी दिवारसे पहले भागमें पिशाच, दूसरेमें राक्षस, तीसरेमें दैत्य, चौथेमें गंधर्व, पाँचवेमें यक्ष, छठेमें सूर्य, सातवेंमें चंडी देवी, आठवेंमें विष्णु, नौवेमें ब्रह्मा और दसवेंमें अर्थात् मध्यमें शिवलिङ्गकी स्थापना करना। इस तरह अनुक्रमसे पद स्थापनाका जानना" (समराङ्गण मूत्रधार ) सूत्रधार
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy