SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ CH: LUMSAMARAK .." .... -- ... --- SANCHA PART60 ----36 --- अंधा उदय भाग६० अथ मंडोवर थर विभाग तथा सर्व प्रमाणंच नवधा बंधन क्रीयते मुनि ! अष्टौ अष्टौ द्वयो वाधे शेषच पद्मयत्रके ॥२१॥ પ્રાસાદના રથ અને ઉપરથની જંઘામાં દેવાંગનાનાં સ્વરૂપે હે મુનિ, કરવાં. બે ખાંચાની કુંજમાં-પાણતારમાં તાપસ મુનિઓના ઉભા તપ કરતાં સ્વરૂપે કરવા અને શિવાલયમાં જટાધારીનાં રૂપે કરવાં. જંઘામાં પિતાના પ્રમાણુથી નીચે સાત ભાગની કુંબીકાને ઘાટ કરે. ઉપર આઠ ભાગમાં પાલ–પલલવપત્રો કરવાં. તેની નીચે નવ ભાગમાં ડમરૂ-ડાકલીને ઘાટ કરે. ઊભી જંઘાના છત્રીશ ભાગમાં ચાર કણબંધ કરવા તધા કામના સર્વ પ્રમાણુથી હે મુનિ ! Tટ નવ બંધ એટલે જાંધીમાં કણપટ્ટીઓ વગેરે કરવા. રૂપની બે બાજુની થાંભલીઓ આઠ આઠ ભાગની ઊંચી વીરાલિકા બાકી પત્ર પાંદડાથી અલંકૃત (ગજસિંહથી કરવી. એમ 4 सा मागनी नवी. १८-२०-२१. हे मुनि, प्रासादके रथ और उपरथकी जंघामें देवाङ्गनाके स्वरूप करना । दो उपांङ्गकी कुंजमें-पानीतारमें तापस मुनियोंके खडे तप करते हुए स्वरूप बनाना । और शिवालयमें जटाधारीके रूप करना । जंघामें अपने प्रमाणसे सात भागकी कुंभिका घाट करना । उपर आठ भागमें पाल-पल्लवपत्र करना । उसके नीचे नौ भागमें डमरूका घाट करना। खडी जंघाके छत्तीस भागमें चार कणी बंध करना । तथा कामके सर्व प्रमाणसे हे मुनि ! नौ बंध अर्थात् जांगीमें कणी पट्टियाँ वगैरह जंघा भान ६० करना । रूपकी दो तरफकी स्तंभावली, आठ आठ भागकी ऊँची वीरालिका बाकी पत्रपानसे अलंकृत (गजसिंहसे ) करना। जंघा ६० भागकी जानना । १९-२०-२१. सप्तदशोद्गमं कार्येच छाद्यकीं त्रिणिमेव च । निर्गमे त्रिणि कर्तव्या उद्गमं च पीठोपरि ॥२२॥ मुखमुद्रं पुनः कार्य * नवांत फासनष्टतम् । उपरि पंच भागस्यात्वृते च ग्रासपट्टिका ॥२३॥ * पाठान्तर-तावतः फासतिष्ठति . -JANGHA . .... main- - - - -
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy