SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ कूर्मशिलानिवेशन नंदा भद्रा जयारिक्ता अजिता वा पराजिता । शुक्ला सौभागिनी चैव धरणी नवमी शिला ॥५॥ (૬) અશિલાઓ દિશા વિદિશામાં સ્થાપન કરવાની પ્રથા છે. પરંતુ અન્ય ગ્રંમાં પાંચ શિલાઓનું પણ કહ્યું છે. મધ્યની એક અને ચાર કેણમાં ફરતી એમ પાંચ આવાં પ્રમાણે છે. કેટલાક ગ્રંથમાં નવ શિલા સ્થાપન કરવાની પ્રથા વર્તમાન કાળમાં શિલ્પીમાં છે. | (w) કોઈ જોખમી કામમાં પાયો ઘસી પડે તેવા ભયસ્થાનમાં અષ્ટ શિલા પધરાવવાનું અશક્ય બને છે. ત્યારે ત્યાં દોષ ન માન જોઈએ જરૂરી મુહુર્ત કરવું. () પંચશિલા કે અષ્ટશિલામાં કોતરવાના ચિન્હો વિશે એક એ મત છે કે પ્રત્યેક शा विशिान पासोनु मे आयुध चिन्ह छतराय छे. विश्वकर्म प्रकाश अंथमा ફૂમશિલા સ્થાપન વિધાનમાં કહે છે. स्वस्वासु वाहनाक धातुजैस्ताषपात्रमै मुक्तं दाष विधि नाद्ये न्यसे गर्भ सुरालये ।। (૨) જે દેવનું મંદિર હોય તેને વાહન આયુધ શિલાઓમાં અંક્તિ કરવા શિલાઓની નીચે ઘાતુપાત્ર સર્વોષધિ સપ્ત ધાન્યાદિ પાત્રમાં ભરી મૂકવા. શિલાઓને દિપાલના વર્ણ વસ્ત્રો લપેટી નીચે કળશ, શેવાળ, કેડી, સપ્ત ધાન્ય, ચઠી, ગંગાજળ, પંચરત્નની પિોટલી, વગેરે કળશમાં મૂકી પધરાવે છે. તે નીચે ચાંદી કે ત્રાંબાના નાગ અને કાચબો પણ પધરાવવાની પ્રથા શિલ્પીઓમાં છે. कूर्मशिलाको मध्यमें पधराना । विष्णु आदि देवोंके स्थापना विभाग कहे हैं। वहाँ उसके नीचे कूर्मशिलाको पधराना योग्य है। कूर्मशिलाके उपरकी नामि ब्रह्मरंध्र देव प्रतिमाके नीचे बराबर आ सके। (इ) अष्ट शिलाओंको दिशा विदिशाओंमें स्थापन करनेकी प्रथा है। परंतु अन्य ग्रंथोंमें पाँच शिलाओंका भी कहा है। मध्यकी एक और चार कोने में फिरती इस तरह पाँच ऐसे प्रमाण हैं। अन्य ग्रंथोंमें नौ शिलाओंका प्रतिस्थापन करने की प्रथा वर्तमानकालमें शिल्पियों में है। (फ) किसी जोखमी काममें नींव टूट पड़े वैसे भयस्थानमें अष्ट शिलाओंको पधराना, अशक्य बनता है तब वहाँ दोष नहीं मानना चाहिये । आवश्यक मुहूर्त कर लेना। (ज) पंच शिला या अष्ट शिलामें कोतरनेके चिह्नोंके बारेमें एक ऐसा मत है कि प्रत्येक दिशा विदिशाके दिग्पालोंके एक आयुधका चिह्न किया जाता है। विश्वकर्मा प्रकाश' प्रथमें कूर्मशिला स्थापन विधान में कहा स्वासु वाहनाडुकं धातुजैस्ताष पात्रगै मुक्तं दाष विधिनायै न्यसे गर्भ सुरालय ।। (च) जिस देवका मंदिर हो उसके वाहभ, आयुध शिलाओंमें अंकित करना । शिलाओंके नीचे धातुपात्र सर्वांषधि सप्तधान्यादि पात्रों में भरकर रखना । शिलाओंको दिराळके वर्णके वस्त्रों लपेटकर नीचे कलश, सेवाल, कोडी, सप्त, धान्य, गंगाजल, पंचरत्नकी गदही वगैरह कलशमें रखकर पधराते हैं। उसके नीचे चाँदी या ताम्रके नाग और कूर्मको भी पधरानेकी प्रथा शिल्पियोंमें है।
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy