SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ તીર્થયાત્રા, વિવાહ, અન્નપ્રાશન, નેઈ, તથા દરેક પ્રકારનાં માંગલિક કાર્યોમાં ઘાતચંદ્ર વર્યું નથી. અર્થાત યુદ્ધ, વિવાદ, રાજસેવા તથા વાહન ઉપર બેસતાં ઈત્યાદિ કાર્યોમાં ઘાતચંદ્રાદિક વર્ચે કરવાં. રેગીના સંબંધમાં વિચાર કરતાં ઘાત સંબંધી માસાદિક હોય છે, ત્યારે ઘણી પીડા થાય છે. રેગે વાત વિધિ વિચાર હર કહઈ નંદા તિથિ વૃષ તુલા મકરાં કુંભ તિમ ભદ્રા ધન મીનસું ચંદ્ર મિલંતે દંભ ૭૮૩ જયા તિથિ કન્યા મિથુન રિક્તા કર્કને મેષ પૂરણ વૃશ્ચિક સિંહ મિલે રાગી કાલ વિશેષ ૭૮૪ સર્પદંશ વિચાર પુનરવસુ દુમ અનુરાગ દુધ સરવણ તિય તિય હત્ય રાહિણી દુર દુખ રેવઈ એ અહિ સિી વિષ નસ્થ ૭૮૫ પૂરવ ઉત્તર કૃત્તિકા મૂલ મધા અસલેશ આદરા ભરણી વિશા પૈ સબ્ધ વિષાં વિશેષ ૭૮૬ ગ્રહણ દિવસ રવિ મ શનિ અમી નવમી છઠ્ઠ પંચમી ચઉદશી સર૫ ડસ્ય સૂતે ઉડે નિ ૭૮૭ રવિ રિસીથી શશીરિસી માંડી સર૫ આકાર ગણિયે અહિ હાહ રિસી પણ છે કરો વિચાર ૭૮૮ કંધિ કંઠિ કાખ કરહિ પેટે પંડિ પય શુજ શિરેનિલાડી હયાવિચિઅહિ વિષ અધિકાબુજ ૭૮૯ જે અહિ માંહે આવિયા તિહાં થાક અહ કુખ હીર કહે છે બાહરી તે પાવે સાવિ સુખ હe આગળની ગાથાઓમાં રોગના આરંભના દિવસ માત્ર પરથી કેટલા દિવસ પીડા રહેશે તેને ઉલેખ છે.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy