SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ হানসন্ধাহাৰীৰি-ওয়া पर्वतमेखला इव सेोपानान्यष्टौ च कृतः । योजनमेकमुच्चानि तेनाष्टापदः प्रसिद्धः ॥ ११ ॥ ततःप्रभृति शैलोऽसौ नाम्नाष्टापद इत्यभूत् । ભરત ચકવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઉંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તે થઈ ગયે-પછી મહારાજા એ પર્વતની ફરતી મેખલાઓ જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એકેક એજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યા. ત્યારથી તે પર્વતનું નામ "A " ५.यु. " त्रिषष्टिशलाका पुरुष पर्व" (१) सर्ग ६ ४ ५६१ थी १३६ अध्याय २६-अष्टापद स्वरूप (चालु) श्रीविश्वकर्मा उवाच चतुर्विशतिजिनचैत्य शतार्द्ध च द्वयाधिकम् । द्वयधिकसप्ततिस्तथा कार्या शतमष्टोत्तरम् ॥ १ ॥ जगत्यां च तथा प्रोक्ता मंडपं च तथव च । समासरणमष्टापदं मया प्रोक्त सुविस्तरैः ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે ચોવીશ જિનાયતન; બાવન જિનાયતન, બહેતર જિનાયતન અને એક આઠ જિનાયતન અને તેની જગતી અને મંડપનું પણ મેં કહ્યું છે; હવે સમવસરણ અને અષ્ટાપદના સ્વરૂપ વિસ્તારથી કહું છું, नारदोवाच विश्वकर्मा स्वयं देवो विश्वकर्मा जगत्पतिः । जिनालय कथ देव ! अष्टापदस्य लक्षणम् ॥ ३ ॥ तन्मध्ये देवतास्थान चतुर्दिक्षु जिनास्तथा । तद् भ्रमैर्देवतामान पदमान कथं प्रभो ! ॥ ४ ॥ નારદજી કહે છે તે વિશ્વકર્મા ! આપ સ્વયં વિશ્વના કર્તા જગત્પતિ દેવ છે. જિનાયતને અને અષ્ટાપદના લક્ષણો મને કહે. તેની ચારે દિશામાં જિન દેવોનાં સ્થાન અને ફરતા દેવસ્થાનના પદના માન મને હે પ્રભે, કહે.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy