SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय २६-अष्टापद-स्वरूप ૬૧ देवच्छ'दे प्रतिष्ठिताः प्रतिमास्तत्र निर्मलाः । ऋषभस्वामिमुख्यानां चतुर्दिशतिरईताम् ॥ ५ ॥ पतिमाः स्वस्वस स्थाना मानवधरास्तु ताः । साक्षादिव स्वामिना भासः शैलेषीध्यानवर्तिनः ॥६॥ આગળ કહેલા દેવછંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વતતી હોય તેવી દરેક પ્રભુના પિતપોતાના દેહના માન જેવડી ને પિતપેતાના દેહના વણું (રંગ)ને ધારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજમાન હોય તેવી કાષભ આદિ ચોવીશ અહંતની નિર્મલ રત્નમય પ્રતિમા રચીને સ્થાપના કરી. तत्र षोडश सौवर्णा लाजवर्तसमद्वये । द्वौ स्फटिकौ द्वे वैड्ये द्वे च रक्तमणिमये ।। तासां चाईत्पतिमानां सर्वासामपिजविरे ॥७॥ તેમાં સોળ પ્રતિમા સનાવની, બે રાજવણ (શ્યામ) રત્નની, બે સ્ફટિકની, બે (લીલા) વૈડૂર્યની અને બે રક્તવર્ણની (પૂર્વે બે, દક્ષિણે ચાર, પશ્ચિમે આઠ ને ઉત્તરે દશ) એમ ચવીશ પ્રતિમાઓ બેસારી દેવચ્છદ ઉપર ઉજજવલ રત્નની વીશ ઘંટાઓ શામરણ રચી. अष्टापदस्य शिखरे मणिमाणिक्यभूषणम् । नंदीश्वरस्य चैत्यानां प्रतिस्पर्दिन' पावनम् ॥ ८ ॥ चैत्य भरतचत्रिमात् आज्ञानुसार कारितम् । तेन वाई की रत्नेन यथाविधि प्रमाणतः ॥९॥ અષ્ટાપદ પર્વતની ઉપર મરતકના મુકુટ-મણિ જેવા તથા નંદીશ્વરાદિને ચિત્યની સ્પર્ધા કરે તેવું પવિત્ર એવું તે ચિત્ય ભરત મહારાજની આજ્ઞા થતાં તત્કાળ સર્વ કળાના જ્ઞાતા એવા વાદ્ધકી રત્ન (સ્થપતિ શિલ્પીએ) વિધિ પ્રમાણે બનાવી આપ્યું. चक्रिणा दंडरत्नेन शंगाणि च छेदितानि । ऋजुस्तभवस्थितत्वात् मनुजा नैवारोहन्ति ॥ १० ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy