SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ના થી ભાગનું કરવું. કણ અને નંદી એકેક ભાગની કરવી. (રેખા અને પઢરા વચ્ચે એક, પઢરા અને ઉપરથ વચ્ચે એક અને ઉપરથ અને ભદ્ર વચ્ચે એક એમ ત્રણ નદી ખૂણીની વ્યવસ્થા કરવી) રેખા ઉપર કમથી ચાર કર્મ, પહેરા ઉપર ત્રણ, ઉપરથ ઉપર બે અને કેણીનંદી પર બે કમાણી કર્મ ચડાવવા. (પાંચ પાંચ એટલે) વીશ ઉરુગ અને સોળ પ્રત્યાં ચડાવવા. રેખા પર (પ) કેસરી, (૧૩) નંદન, (૧૭) નંદશાલિક અને (૨૧) નંદીશ એમ કમથી શગ ચડાવવા. પ્રથમ નંદીશ કર્મ જાણવું. આ ચારે કમની ઉપર એક તિલક ચડાવવું. ત્યારે કમલભૂષણ નામને પ્રાસાદ પ્રથમ ઋષભદેવ જિનને વલભ એ જાણ. विभक्ति द्वितीय कामदायक (अजितजिनवल्लभ) प्रासादः २ चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपद भाजिते । कर्णो भागद्वयं कार्य प्रतिकर्णस्तथैव च ।।१३।। 'भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे कर्यत्रयम् कार्यम् प्रतिकणे क्रमद्वयम् ॥१४॥ अष्टा चैवोरु गाणि अष्टी प्रत्यांगानि च । कर्ण च केसरी दद्यात् सर्वतोभद्रमेव च ॥१५॥ नंदनजिते देयं चतुष्कणेषु शोभितम् । कामदायकमासादो ह्यजितजिनवल्लभः ॥१६॥ इति अजितजिनवल्लभ कामदायक प्रासादः २. तलभाग १२ शग २४७ પ્રાસાદના ચેરસક્ષેત્રના બાર ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા (કેણ, બે ભાગને પઢશે અને ભદ્ર અધું બે ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. રેખા ઉપર ત્રણ કર્મ, પઢરા પર બે કર્મ ચડાવવાં. ભદ્ર ઉપર ચારે બાજુના આઠ ઉરુશૃંગ અને આઠ પ્રત્યાંગ ચડાવિમવિકરાળ કરી વવા. રેખાયે (પાંચ) કેસરી, (નવ) સર્વતેભદ્ર કિશન કમ અને (તેર) નંદન એમ ત્રણ ક્રમે ચડાવવા. એવા sawariા. અજિતનાથ પ્રભુને વલ્લભ એ કામદાયક નામને પ્રાસાદ જાણુ. ઈતિશ્રી અજિતજિન વલ્લભ કામદાયક પ્રાસદિ ૨ વિભકિત ૨ તલભાગ ૧૨ ઈંગ ૨૪૭ ५ भद्रा सा भागेन नंदी तु याभाજિ પાઠાન્તર A y EK : aો ૨ અજિતજિન વલ્લભ કામદાયક પ્રાસાદ ૨ વિભકત ૨ તલભાગ ૧૨ ઈંગ ર૪૭. - - - - આ કટ 1. ૨૭
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy