SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ त्रयोदशादित्य स्वरुपम् अ.१८ ज्ञानप्रकाश दीपाव ૨૫૨ જમણે હાથમાં વજદંડ અને ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલા છે એવા ધૂમ્રકેતુ નામના સૂર્ય જાણવા. ૮ ૮ સંભવદે— प्रथमे वज्रदंड तु वामे शङ्ख च हस्तके । अष्टमस्तु भवेन्नाम संभवस्तु विधीयते ॥९॥ જેના જમણા હાથમાં વજદંડ અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલા છે એવા આઠમાં સંભવ નામના સૂર્ય જાણવા. ૯ ८ भार४२३१ प्रथमे फलं हस्ते च वामे शङ्ख तु हस्तके । नवमस्तु भवेनाम भास्करस्तु विधीयते ॥ १० ॥ ૯ જેના જમણું હાથમાં ફળ અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે એવા નવમા ભાસ્કર નામના સૂર્ય જાણવા. ૧૦ ૧૦ સૂર્યદેવ प्रथमे फल हस्ते तु वामे दंड च हस्तके । दशमस्तु भवेनाम सूर्यदेवो विधीयते ॥ ११ ॥ ( S સુવ સંતુષ્ટદેવ સુવણકેતુ રથારૂઢ માકડા चक्रं तु दाक्षणे यस्या वामे पाशः सुशोमनः । सा वारुणी भवेन्मूर्तिः पद्मव्यग्रकरद्वया ॥ २६ ॥ इति वरुण-५ कमंडलुदक्षिणतोऽक्षमाला चैव वामतः । सा भवेत् सस्मिता सूर्यमूर्तिः पद्म विभूषिता ॥ २७ ॥ इति सूर्य-६
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy