SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કરિશmજિત ૪. શરૂ શારકાશ પર ૨૦૧ ... आर्षवद् ब्रह्मविष्ण्वं शौ बदास्रावेव मिश्रके । पुरुषादिमुखानां तु लक्षणं त्वथ कथ्यते ॥ ५७ ॥ ઉપર કહેલ વ્યક્તલિંગમાં શિવાંશના દશ ભાગ કરવા. તેમાં બે ભાગને સ્કંધ (ખ) બે ભાગને કઠ (ગ) ત્રણ ભાગનું મુખ કરવું, ઉષ જટામુકુટ સાથે સેળ ભાગ રાખવા. મસ્તક બે ભાગ, મુખવિસ્તાર એક ભાગ, લલાટ, કાન, નયન (આંખ), આદિનું માન અને ઉન્માન એ મૂતિઓના (કહેલા) ભાગ પ્રમાણે જાણવું. બ્રહ્મા અને વિષ્ણુ ભાગ આર્ષ લિંગની માફક જાણવા. હવે પુરૂષાદિ મુખનાં લક્ષણે કહું છું. कुंकुमाभं विशालाक्षं त्रिनेत्रं नक्रकुण्डलम् । चन्दांकितं जटाजूटं प्राच्यां तत्पुरुषाननम् ॥ ५८ ।। पिङ्गश्मश्रु जटाजूटं सर्वप्रोतशिरोरुहम् । सेन्दुशीर्ष मरालभ्रू स्यादधारं तु दक्षिणे ॥ ५९ ॥ धम्मिलाबद्धमुकुटं नीलालकविभूषितम् । उत्तरे वामदेवाख्यं मुखं कुर्यान्मनोरमम् ॥ ६० ॥ पूर्णेन्दुकुन्दधवलं प्रसन्नं रत्नकुण्डलम् । चन्द्रांकित जटाजूटं सद्योजातं तु पश्चिमे ॥ ६१ ॥ કુકમના જેવા લાલવના અને વિશાલ ત્રણ નેત્રવાળા, માછલીના આકારના કુંડલાવાળા, શેભાયમાન, જટામાં અર્ધ ચંદ્રવાળા, એવા પૂર્વ મુખના તત્પરૂષ જાણવા. દાઢી મુછ અને માથાના પીળા કેશવાળા, મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા, કમળ સમાન નેત્રવાળા એવા દક્ષિણના અઘોર શિવ જાણવા. નીલવર્ણની જટાથી બાંધેલા, ધમિલ મુકુટથી ભતા એવા ઉત્તર દિશાના મુખવાળા વામદેવ શિવ જાણવા. પૂર્ણચંદ્રમા ધારણ કરેલા, કમળના જેવા સફેદ વર્ણવાળા, પ્રસન્નમુખના, રત્ન કુંડલથી શોભતા, જટામુકુટમાં ચંદ્રથી શુભતા, એવા પશ્ચિમ દિશાના મુખવાળા, સોજાત શિવનું સ્વરૂપ જાણવું. ૧ farm mar मुखलिस तथा वक्ष्ये सर्व कामार्थ साधनम् । पूजाभाग समस्त तु द्विषष्ठांशं भजेत् कमात् ॥ १ ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy