SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. कूर्म शिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव નવનિધિ કળશેના નામ मुभद्रश्च विभद्रश्च सुनंदा पुष्पदंतकः । जयोऽथ विजयश्चैव कुंभः पूर्णस्तथोत्तरः ॥ १४ ॥ नवानां तु यथासंख्या निधिकुंभा अमी तथा । ૧ સુભદ્ર, ૨ વિભદ્ર, ૩ સુનંદન, ૪ પુષ્પદંત, ૫ જય, ૬ વિજય, ૭ કુંભ, ૮ પૂર્ણ અને ૯ ઉત્તર એમ નવનિધિ કળશે અનુક્રમે શિલાઓ નીચે સ્થાપન કરવા, ૧૪ 'अर्धपादे त्रिभागे वा शिलां चैव प्रतिष्ठयेत् ॥ १५ ॥ मध्ये कूर्मः प्रदातव्यो रत्नालंकारसंयुतः । हेमरौप्यमयः कार्यों दृढरौप्यमयो भवेत् ॥ १६ ॥ धरणीमध्ये संस्थाप्यो यथा कूर्मः प्रयत्नतः । रत्नालंकारसंयुक्तो दिव्यवस्वैः सुपूजितः ॥ १७ ॥ ૧. મની ધરણીશિલા ગર્ભગૃહના મધ્યગ સ્થાપન કરવાની જે સામાન્ય રીતે માન્ય પ્રવર્તે છે. પરંતુ તે અહીં સ્પષ્ટ કરે છે. ___अधभागे त्रिभागे वा शिलां चैव प्रतिष्ठयेत् ॥ શિવલિંગની મધ્યગર્ભે સ્થાપના થાય ત્યારે મધ્યની કૂર્મશિલા મધ્યમાં જ હેવી જોઈએ, તે બરાબર છે. પરંતુ અન્ય દેવના પદસ્થાપન વિભાગે ગમારાના ત્રીજા કે ચેથા ભાગમાં આવે છે. ત્યારે તેવા સમયમાં તે દેવની સ્થાપનાના બરાબર નીચે જ કુમશિલા હેવી જોઈએ. અને ત્યાંથી ચાગનાળ ઉમે થાય. તે દેવના નીચે અવલંબે (ઓળભે બરાબર આવી રહે, દેના બરાબર નીચે અહીં આપેલા પ્રમાણને પ્રયોગ શિહિપઓએ કરવું જોઈએ, એટલે દેવસ્થાપના બરાબર નીચેજ કૂર્મશિલાની સ્થાપના કરવી જોઈએ. હમણાં થોડા વખતથી શિલા સ્થાપિત વિધિમાં નવલિના નામે કેટલાક જૈનવિધિકાર શિલાસ્થાપન સાથે જ પાયામાં રૂપાને ઢાલી, ગાદલી કી સુવર્ણની પ્રાસાદ પુરુષની મૂર્તિ પધરાવવાને આગ્રહ સેવે છે. પાયામાં સુવર્ણ પ્રાસાદ પુરૂષની સ્થાપનાની આ રીત આ ગૃહસ્થની ખોટી છે. પ્રાસાદ પુરૂષ તો જીવ સ્થાનના ફળરૂ૫ દેવાલયના શિખરના આમલસારામાં પધરાવવાનું વિધાન છે. (નહિ કે પાયામાં એક વર્ષ પરના કોઈ પાનામાં લખેલી વસ્તુને પ્રમાણ માની લેવું ન જોઈએ. શિપિઓ તે પ્રાસાદ પુરૂષને ચાંદીના ઢેલી આ સહિતની વિધિ વિખરના આમલસારામાં વૃત કળશ સાથે પધરાવે છે અને તે શ્વસ્ત્રોક્ત પઠે છે. મધ્યની શિલા પર ચાંદી કે સુવર્ણને ઉપર કહેલા પ્રમાણને કુસ્થાપન કરવો તે યાદ રાખવું. આથી કૂર્મ પ્રમાણુ અને ક્લિાપ્રમાણે બેઉ પ્રમાણે જોવાય છે.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy