SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव ૧૭ નવ શિલાઓનાં નામ नन्दा भद्रा जया पूर्णा अजिता चापराजिता । __मंगला विजपाख्याता धरणी नवमीशिला ॥ १३ ॥ ચાર દિશાઓ અને ચાર કેણે અને મધ્યમાં નવ શિલાઓ સ્થાપન કરવાની હોય છે. તેનાં નામ-૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ પૂર્ણા, ૫ અજિતા, ૬ અ. પરાજિતા, ૭ મંગલા, ૮ વિજયા અને ૯ મધ્યની નવમી ધરણશિલા જાણવી. ૧૩ ને * 31 * * * - પતિ * * * લોક ધs. સ કા ઈમ JAS iી E= દk એય "I w જાય ' ' ' 3 - સોમાની ( રવણ હું ' માર એ. મિસ્ત્રી કુમશિલા અને અષ્ટશિલા तत्र रत्नादिभिस्साई भृम्याश्च हृदये न्यसेत् । तस्यैव हि तत्तगमें नीरंधं वज्रलेपकैः ॥ १२१ ॥ બ્રહ્મસૂત્રના ચતુષ્કમાં કૂર્મશિલા સ્થાપિત કરેલી હોય ત્યાં કુમશિલાના ગર્ભમાં બાર મુખવાળે કુર્મ અને રત્નાદ સહિત ભૂમિના હૃદયમાં નાભીમાં ઉતારી) સ્થાપિત કરી તે ગર્ભની નાભિ (ર)ને વજ લેપથી બંધ કરી દેવી. આ વિધિ અગ્નિપુરાણ અધ્યાય ક૭માં આપેલ છે.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy