SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ पीठलक्षणाधिकार अ.४ शानप्रकाश दीपार्णव सर्वेषां पीठमाधारः पीठहीन निराश्रयम् । पीठहीना विनश्यति 'प्रासादा नृपतेहाः ॥ २३ ॥ इति श्रीविश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपाणवे पीठलक्षणाधिकारे चतुर्थोऽध्यायः ॥ ४ ॥ ઉપર કહેલા પીઠના માનથી અર્થ કે ત્રીજા ભાગે પીઠનું નિજન, સ્થાન માનને આશ્રય જાણીને કરવાથી દેષ લાગતું નથી. કારણ કે ચેડા ખર્ચમાં અધિક પુણ્ય પ્રાપ્તિના આ ઉપાસના ક્રમથી કામદ અને કર્ણ પીઠ કરવાની યુક્તિ છે. એમ કરવાથી તે સર્વ કામનાનું ફળ આપનારૂ જાણવું. સર્વને પીઠને આધાર જાણ. પીઠ વગર-આશ્રય વગરનું સમજવું. દેવપ્રાસાદ કે રાજભવને પીઠ વગરનાં કરવાથી તેને નાશ થાય છે. ૨૧-૨૨-૨૩ ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાતુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના પીક લક્ષણાધિકારની, શિલ્પ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને થે (૪) અધ્યાય સમાપ્ત. ૧. નવ સર્વત્રા એ દાતાર
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy