SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૯૪ ] [ મોક્ષશાસ્ત્ર પહેલી ન૨કનું જઘન્ય આયુષ્ય दशवर्षसहस्त्राणि प्रथमायाम्।। ३६ ।। અર્થ:- પહેલી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. (નારકીઓના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં કર્યું છે.)।। ૩૬।। ભવનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ભવનેષુ ।। રૂ।। અર્થ:- ભવનવાસી દેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ।। ૩૭।। વ્યંતર દેવોનું જઘન્ય આયુષ્ય વ્યંતરાળાં ૬૫૫ ૩૮।। અર્થ:- વ્યંતરદેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.।। ૩૮।। વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય परा पल्योपममधिकम् ।। ३९ ।। અર્થ:- વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. ।। ૩૯।। જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ન્યોતિષ્ઠાનાં ૬૫૪૦ના અર્થ:- જ્યોતિષી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે.।। ૪૦।। જયોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય तदष्टभागोऽपरा।।४१।। અર્થ:- જ્યોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું 89.11 8911 લૌકાંતિક દેવોનું આયુષ્ય लौकांतिकानामष्टौ सागरोपमाणी सर्वेषाम् ।। ४२ ।। અર્થ:- સમસ્ત લૌકાંતિક દેવોનું જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગર પ્રમાણ છે. ।। ૪૨૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy