SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ ૮૮૧ ઇંદ્રિયગમ્ય-ઇંદ્રિયથી જણાય તેવું. ઇંદ્રિયનિગ-વિયોને વશ રાખવી તે. ઈ ઉપાશ્રય-સાધુ-સાધ્વીઓનાં આશ્રયસ્થાન ઉપાસક-પૂજાભક્તિ કરનાર; સાધુઓની ઉપાસના કરનાર શ્રાવક. પુરુષની ક્રિયા; ઉપેક્ષા-અનાદર; તિરસ્કાર. ઈર્ષ્યાપથિકી ક્રિયા- કષાય રહિત પુરુષની ચાલવાની ક્રિયા ઈર્યાસમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું. ઈશ્વર-ઈશ્વર શુદ્ધ સ્વભાવ: આત્મસિદ્ધિ ગાથા ૭૭, ઈશ્વરેચ્છા-પારબ્ધ કર્મોદય: ઉપચારથી ઈશ્વરની ઇચ્છા, આજ્ઞા. ઈષત્યાગ્મારા-આઠમી પૃથ્વી. સિદ્ધશિલા. ઈંક્ષેપો વિચાર. ઉચ્ચગોત્ર-લોકમાન્ય કુળ, G ઉજાગર-આત્મજાગૃતિવાળી દશા. ઉત્કટ-અતિશય; ઘણું, ઉત્કર્ષ-પ્રભાવ; ઉત્કૃષ્ટપણું ઉત્તરોત્તર આગળ આગળ. ઉત્પાદ-ઉત્પત્તિ. ઉત્સર્પિણીકાલ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કાળ; દેશ કોડાકોડી સાગરોપમ પ્રમાણનો ચડતો કાળ; આયુષ્ય વૈભવ, બળ આદિ વધતાં જાય તેવો. કાળ પ્રવાહ. ઉત્સૂત્રપ્રરૂપણા-આગમ વિરુદ્ધ બોલવું. ઊર્ધ્વ ગતિ-ઊંચે જવું. ล ઊર્ધ્વપ્રચય-પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે. તે; ક્ષણે ક્ષણે થતી અવસ્થા. ઊર્ધ્વલોક-સ્વર્ગ, મોક્ષ. ઋષભદેવ-જૈનોના આદિ તીર્થંકર, ઋષિ-બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ- ૧, રાજ૦, ૨. બ્રહ્મ, ૩. દેવ૦, ૪. પરમ૦, રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ=અક્ષીણ મહાન ઋષિવાળા. દેવર્ષિ આકાશગામી દેવ. પરમર્ષિ= કેવળ જ્ઞાની, એ એકત્વભાવના આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલા ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે એકત્વમાંવના ભાવનાબોધા એકનિષ્ઠા-એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. એકભક્ત-દિવસમાં એક જ વખત જમવું. એકાકી-એકલો. ઉદક પેઢાલ-સૂત્રકૃત્તાંગ નામના બીજા અંગમાં એક એકાંતવાદ-વસ્તુને એક ધર્મરૂપ માનનાર, અધ્યયન છે. જે ઉદય- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ પોતાની શક્તિ દેખાડે છે તેને કર્મનો ઉદય કહે છે; કર્મફળનું પ્રગટવું. ઉદાસીનતા-સમભાવ, વૈરાગ્ય: શાંતતા; મધ્યસ્થતા. ઉદીરણા-કાળ પાડ્યા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે હ્રદયમાં આવે તે ઉદીરણા, ઉપજીવન-આજીવિકા, પત્રાંક ૬૪, ઉપયોગ ચેતનાની પરિણતિ, જેથી પદાર્થનો બોધ થાય. ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય તે. ઉપશમશ્રેણિ-જેમાં ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરાય. (જૈ. સિ. પૂ) ઉપાધિ-કાળ ઉપાધ્યાય-જે સાધુ શાસ્ત્રોને શિખવાડે તે. ૨૧ ઓ ઓઘસંજ્ઞા-જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લોકની, સૂત્રની કે ગુરુનાં વચનની અપેક્ષા રાખતો નથી; આત્માના અધ્યવસાય રહિત કાંઈક ક્રિયાદિ કર્યા કરે. (અધ્યાત્મસાર) ઓ ઔદાયિકભાવ-કર્મના ઉદયથી થતો ભાવ: કર્મ બંધાય તેવો ભાવ. ઔદારિકશરીર સ્થૂળ શરીર, મનુષ્ય તથા તિર્યંચોને આ શરીર ોય છે. ક કદાગ્રહ-ખોટી પકડ, ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મનો આગ્રહ, માનલાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (ઉપદેશ છાયા)
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy