SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૮ અનાચાર-પાપ; દુરાચાર; વ્રતભંગ. અનાથપણું નિરાધારપણું અનાદિ-જેની આદિ ન હોય. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનારંભ-સાવદ્ય વ્યાપાર રહિત; જીવને ઉપદ્રવ ન કરવો તે; નિષ્પાપ. અનારંભી પાપ ન કરનાર. અનિમેષ-પલકારા વિનાનું; આંખ મીંચ્યા વિના તાકી રહેવું અનુકંપા જીવનાં દુઃખ ઉપર કરુણા, પત્રાંક પ૮, ૧૩૫. અનુગ્રહ-દયા; ઉપકાર; કૃપા. અનુચર-સેવક. અપ્રમાદી-આત્મદશામાં જાગૃતિ રાખનાર. અપ્રશસ્ત-ખોટું. અબંધ પરિણામ-જે પરિણામોથી બંધ ન થાય; રાગદ્વેષ રહિત પરિણામ. અબોધતા અજ્ઞાનતા. અભક્ષ્ય-ન ખાવા યોગ્ય. અભયદાન રક્ષણ આપવું. જીવોને બચાવવા અભવ્ય-જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા જીવ. અભાવ-પદાર્થનું ન હોવાપણું, ક્ષય. પત્રાંક ૬૭૪. અભિધય વસ્તુધર્મ કહી શકાય એવો. અનુપચરિત-અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ અભિનિવેશ-તન્મયતા; આસક્તિ. પત્રાંક ૬૭૭ (લૌકિક સહિત (વ્યવહાર), પત્રાંક ૪૯૩, અનુપ્રેક્ષા ભાવના; વિચારણા: સ્વાધ્યાય વિશેષ. અનુભવ-પ્રત્યક્ષજ્ઞાન; વેદન. “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.' શ્રી બનારસીદાસ. અનુષ્ઠાન-ધાર્મિક આચાર, ક્રિયા અનુસાર તે પ્રમાણે. અનેકાંત-અનંત ધર્મવાળી વસ્તુનો સ્વીકાર. અનેકાંતવાદ સાપેક્ષપર એક પદાર્થના ધર્મોમાંથી અમુકને કહેનાર વચન અભિનિવેશ) અભિમત સંમત. અભિનંદન-નમસ્કાર. અભિસંધિવીર્ય બુદ્ધિ કે ઇરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય; આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે; વીર્યનો એક પ્રકાર. અત્યંતર-અંદરનું. અનેક અત્યંતરમોહિની-વાસના; રાગ-દ્વેષ, (પુષ્પ૦ ૬) અભ્યાસ-મહાવરો; અધ્યયન, અમર-દેવ; આત્મા, અમાપ-બેહદ. અન્યોક્તિ-ઉપરથી દુષણ જેવું જણાય પણ ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે. કટાક્ષરૂપ વચન. અન્યોન્ય પરસ્પર, અન્વય-એકના સદ્ભાવમાં બીજાં અવશ્ય હોય તેવું. અપકર્ષ-પડતી; ઓછું થવું. અપ્કાય-પાણી એ જ જેની કાયા છે તેવા જીવા અપરિગ્રહવત-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા. અપવર્ગ-મોક્ષ. અપવાદ-નિયમોમાં છૂટછાટ, નિંદા. અપરિચ્છેદ-યથાર્થ; સંપૂર્ણ અપરિણામી પરિણમન ન પામે તે અપલક્ષણ દોષ. અપેક્ષા-ઇચ્છા. અપ્રતિબદ્ધ-આસક્તિ વિનાનું. અપ્રમત્ત ગુણસ્થાન-સાતમું ગુણસ્થાનક છે. અપ્રમત્તપણે તે (ચારિત્ર) આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. પૃષ્ઠ ૮૨૪ અમૂર્તિક જેમાં રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ નથી તે. અયોગ-સત્પુરુષ સાથે જોડાણનો અભાવ; મન, વચન, કાયરૂપ યોગનું ન હોવાપણું. અરાગ-રાગ વગરની દશા. અરિહંત કેવલી ભગવાન. અરૂપી જેમાં રૂપ આદિ પુદ્ગલના ગુણ ન હોય તે. અર્થપર્યાય-પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થાઓ. અર્થાતર-બીજો અર્થ; કહેવાનો હેતુ બદલાઈ જાય તે. અર્ધદગ્ધ-અધકચરા જ્ઞાનવાળો નહીં જ્ઞાની જેવો સમા, તેમ નહીં અજ્ઞાની જેવો જિજ્ઞાસુ. અદ્વૈત-જાઓ અરિહંત. અલૌકિક-અદ્ભુત; દિવ્ય; અસાધારણ. અલ્પજ્ઞ-થોડું જાણનાર. અલ્પભાષી-અલ્પ બોલનાર, અવગત-જ્ઞાત, જાણેલું, અવગાહ-વ્યાપવું
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy