SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૨૯૮ આ જીવ ને આ શ્રીમદ્ રાજચંદ્ર દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પંચાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ એ પાંચમે અંગે કો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન, તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી,.. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો. ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જાણીએ જો. જ્ઞાનીના પરમાર્થી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં શ્રીનંદીસૂત્રે ભામિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં. એ જ ઠેકાણે કરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, કોણિક હાથંગ જોઈ લો. છે અનંતા (પ્રશ્ન) ફલદય ઝીશ ખાંદી ઇશ્નો ? અનીશ જો ખ થેપે ફયાર ખેય ? પ્રથમ જીવ ક્યાંથી આવ્યો ? અંતે જીવ જશે ક્યાં ? ૨૬૮ 598 ८ રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭ (ઉત્તર) આત્રલ નાયદી (ખીયથ કુલસોયયાંદી.) ઝયે થાં. હધ પુલુદી. ܀܀܀ અક્ષર ધામથી (શ્રીમત્ પુરુષોત્તમમાંથી.) જશે ત્યાં. તેને પમાય કેમ ? સદગુરુથી. છેવટનો ખુલાસો એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. (ઈશ્વરેચ્છા હશે તો.) ܀܀܀܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy