SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ૨૮૦ માયાથી દૂર રહ્યું છે. ૨૮૧ પ્રપંચને ત્યાગું છું. ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ http://www.ShrimadRajchandra.org ૨૭૯ સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. સર્વ ત્યાગવસ્તુને જાણું છું. શ્રીમદ્ રાજચંદ્ર ખોટી પ્રશંસા કરું નહીં. (મુહ બૃહ ઉંહ ગૃહ સામાન્ય) ખોટું આળ આપું નહીં. ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. કુટુંબક્લેશ કરું નહીં. (ગૃ૦ ઉ૦) ૨૮૭ અભ્યાખ્યાન ધારું નહીં. (સા૦) ૨૮૮ પિથુન થઉં નહીં. ૨૮૯ અસત્યથી રાચું નહીં. (ર) ૨૯૦ ખડખડ હતું નહીં. (સ્ત્રી) ૨૯૧ કારણ વિના મોં મલકાવું નહીં. ૨૯૨ કોઈ વેળા હતું નહીં. ૨૯૩ મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું ૨૯૪ સર્વને યથાતથ્ય માન આપ્યું. (ગૃહસ્થ) ૨૯૫ સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃત મુ) ૨૯૬ સ્થિતિનો ખેદ કરું નહીં. ૨૯૭ ખોટો ઉદ્યમ કરું નહીં. ૨૯૮ અનુદ્યમી રહું નહીં. ૨૯૯ ખોટી સલાહ આપું નહીં. (ગૃહ) 300 પાપી સલાહ આપું નહીં. ૩૦૧ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) ૩૦૨ ખોટી આશા કોઈને આપું નહીં. (ગૃહ મુળ બૃત ) 303 અસત્ય વચન આપું નહીં. ૩૦૪ સત્ય વચન ભંગ કરું નહીં. ૩૦૫ પાંચ સમિતિને ધારણ કરું. (મુ) 309 અવિનયથી બેસું નહીં. ૩૦૭ ખોટા મંડળમાં જઉં નહીં. (૦ મુ) ૩૦૮ વેશ્યા સામી દૃષ્ટિ કરું નહીં. ૩૦૯ એનાં વચન શ્રવણ કરું નહીં. ૩૧૦ વાજિંત્ર સાંભળું નહીં. ૩૧૧ ૩૧૨ એને વખાણું નહીં. ૩૧૩ વિવાહવિધિ પૂર્ણ નહીં. મનોરમ્યમાં મોહ માનું નહીં. ૩૧૪ કધર્મી કરું નહીં. (ગૃહ) ૩૧૫ સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (ગૃહ) ૩૧૬ વધબંધનની શિક્ષા કરું નહીં. !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy