SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મં ૧૪૩ ૨૪૧ તારા નિયમનું મંડન કરું. ૨૪૨ રસગારવ થઉં નહીં. ૨૪૩ કષાય ધારું નહીં. ૨૪૪ બંધન રાખું નહીં. ૨૪૫ અબ્રહ્મચર્ય સેવું નહી. ૨૪૬ આત્મ પરાત્મ સમાન માનું. (૨) ૨૪૭ લીધો ત્યાગ ત્યાનું નહીં. ૨૪૮ મૃષા ઇત ભાષણ કરું નહીં. ૨૪૯ કોઈ પાપ સેવું નહીં. ૨૫૦ અબંધ પાપ ક્ષમાવું. ૨૫૧ ૨૫૨ ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય હ ગુરુના ઉપદેશને તોડું નહીં. ૨૫૩ ગુરુનો અવિનય કરું નહીં. ૨૫૪ ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ ૨૫૬ ૨૫૭ કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. મનને સ્થિતિસ્થાપક રાખું, ૨૫૮ વચનને રામબાણ રાખું. ૨૫૯ કાયાને કૂર્મરૂપ રાખું. ૨૬૦ હૃદયને ભ્રમરરૂપ રાખું. ૨૬૧ હૃદયને કમળરૂપ રાખું. ૬ર હૃદયને પથ્થરરૂપ રાખું. 293 હૃદયને લીંબુરૂપ રાખું. ૨૬૪ હૃદયને જળરૂપ રાખું. ૨૬૫ હૃદયને તેલરૂપ રાખું. ૬૬ હૃદયને અગ્નિરૂપ રાખું. ૨૬૭ હૃદયને આદર્શરૂપ રાખું. ૬૮ હૃદયને સમુદ્રરૂપ રાખું. ૬૯ વચનને અમૃતરૂપ રાખું. ૨૭૦ વચનને નિદ્રારૂપ રાખું. ૨૭૧ વચનને તૃષારૂપ રાખું. ૨૭૨ વચનને સ્વાધીનરૂપ રાખું. ૨૭૩ કાયાને કમાનરૂપ રાખું. ૨૭૪ કાયાને ચંચળરૂપ રાખું. ૨૭૫ કાયાને નિરપરાધી રાખું, ૨૭૬ કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) ૨૭૭ તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઇચ્છા) ૨૭૮ શીતળ છાયા લઉં છું. !!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy