SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 6) C ગાથા-૯૮ ) तथापिववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।।९८ ।। व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि। करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।।९८।। व्यवहारिणां हि यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां घटादिपरद्रव्यात्मकं बहिःकर्म कुर्वन् प्रतिभाति ततस्तथा क्रोधादिपरद्रव्यात्मकं च समस्तमन्तःकर्मापिकरोत्यविशेषादित्यस्ति व्यामोहः। હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. ગાથાર્થ:-[ વ્યવદારે ] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ રૂદ] જગતમાં [માત્મા]આત્મા [૧૮૫૮૨થાનzવ્યાળિ]ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [૨] વળી [ રણનિ] ઇંદ્રિયોને, [ વિવિઘાનિ] અનેક પ્રકારનાં [ ff] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [ નોff] અને શરીરાદિનોકર્મોને [ રતિ] કરે છે. ટીકા-જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગકર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે. ભાવાર્થ:-ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. ગાથા-૯૮ ઉપર પ્રવચન ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।।९८ ।। ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy