________________
ગાથા-૯૧
ગાથા - ૯૧
TTTTT
TTTTT*****T
अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन
૪૧૩
परिणमतीत्याह
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९९ ।।
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य । कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।।९१।।
आत्मा ह्यात्मना तथापरिणमनेन यं भावं किल करोति तस्यायं कर्ता स्यात्, साधकवत्। तस्मिन्निमित्ते सति पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयमेव परिणमते। तथाहि-यथा साधकः किल तथाविधध्यानभावेनात्मना परिणममानो ध्यानस्य कर्ता स्यात्, तस्मिंस्तु ध्यानभावे सकलसाध्यभावानुकूलतया निमित्तमात्रीभूते सति साधकं कर्तारमन्तरेणापि स्वयमेव बाध्यन्ते विषव्याप्तयो, विडम्ब्यन्ते योषितो ध्वंस्यन्ते बन्धाः। तथायमज्ञानादात्मा मिथ्यादर्शनादिभावेनात्मना परिणममानो मिथ्यादर्शनादिभावस्य कर्ता स्यात्, तस्मिंस्तु मिथ्यादर्शनादौ भावे स्वानुकूलतया निमित्तमात्रीभूते सत्यात्मानं कर्तारमन्तरेणापि पुद्गलद्रव्यं मोहनीयादिकर्मत्वेन स्वयमेव परिणमते ।
હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકા૨નું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ
જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
गाथार्थः- [ आत्मा ] आत्मा [ यं भावम् ] भावने [ करोति ] ४२ छे [ तस्य भावस्य ] ते भावनो [स: ] ते [ कर्ता ]र्ता [ भवति ] थाय छे; [ तस्मिन् ] तेर्ता थतां [ पुद्गलं द्रव्यम् ] पुछ्गलद्रव्य [स्वयं ] पोतानी भेजे [ कर्मत्वं ] अर्भप [ परिणमते ] परिलाभे छे.
ટીકા:- આત્મા પોતે જ તે પ્રકારે ( તે-રૂપે ) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે तेनो ते ऽर्ता थाय छे-साधऽनी ( अर्थात् मंत्र साधनारनी ) शेभ; ते (आत्मानो भाव ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે:-જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ
પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને ) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું ) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના