________________
ગાથા – ૧૩
મોક્ષ હોને યોગ્ય” હવે આખિરકી છેલ્લી. આહાહાહા! ભગવાન આત્મામેં કેવળજ્ઞાનમેં સિદ્ધપદ હોને યોગ્યકે કાળમેં મોક્ષ પર્યાય હોતી હૈ. આહાહા ! અપના સ્વકાળમેં મોક્ષ હોનેકે સમયમેં અપના નિજ ક્ષણમેં ઉત્પત્તિ મોક્ષકી પર્યાયકા કાળ થા તો ઉસમેં મોક્ષ દશા ઉત્પન્ન હુઈ. એ મોક્ષ દશા એ જીવકી પર્યાય હૈ. આહાહાહા ! પર્યાય હૈ, એ દ્રવ્ય નહીં. આહાહાહા !મોક્ષ હોને યોગ્ય જે કેવળજ્ઞાન ઉત્પન્ન હુવા એ જીવ દ્રવ્ય નહીં પર્યાય હૈ. આહાહાહા! ઔર એ સમયે કર્મકા છૂટ જાના એ દ્રવ્ય મોક્ષ હૈ, આ ભાવ મોક્ષ હૈ, વો કર્મ છૂટ જાના વો દ્રવ્ય મોક્ષ હૈ. એક જીવકી પર્યાય હૈ, એક અજીવકી પર્યાય હૈ. આહાહા ! બહું ઝીણું બાપુ! આહાહા ! જ્ઞાનને કેળવવું પડે ભાઈ ! આહાહા !
વો આટા હોતા હૈ ને આટા, લોટ લોટ બનાતે હૈ ને કાંઈ રોટલી તરત કરતે હૈ? યે આટાકો કેળવતે હૈં ઐસા. ઐસે જ્ઞાનમેં પહેલી આ બાત કેળવવી પડેગી પ્રભુ! આહા! જાનને લાયકકો જાનના પડેગા તેરે. આહાહા ! અરે ! મોક્ષ હોને યોગ્ય, હોને યોગ્ય કર્યું કહા? કે એ સમયમેં કેવળજ્ઞાનકી ઉત્પત્તિ હોને યોગ્ય અપની પર્યાયમેં લાયકાતસે ઉત્પન્ન હુઈ હૈ. કોઈ કર્મ ક્ષય હુવા તો મોક્ષ કી પર્યાય ઉત્પન્ન હુઈ હૈં ઐસા નહીં. આહાહા! કયા કહેતે હૈં?
(શ્રોતા:- શુદ્ધ દ્રવ્ય કહા હૈ?) નહીં નહીં. આ તો પર્યાયકી બાત હૈ. પર્યાય વો હૈ એ શુદ્ધ દ્રવ્ય નહીં. યહાં તો નવ પર્યાયસે ભિન્ન દ્રવ્ય હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ એ બતાના હૈ. ઝીણી બાત હૈ.
એ બાત તો સૂનનેમેં કઠણ પડતી હૈ અભી, બહારમેં કહે ઐસે કે વ્રત કરો, ભક્તિ કરો. પૂજા કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, રથ નિકાલો. કોણ કરે? એ તો જડકી પર્યાય પરકી ક્રિયા હૈ ઈસમેં તેરા ભાવ કદાચિત્ મંદ હો રાગકી મંદતા હો તો યે પુણ્ય હૈ, વો કોઈ ધર્મ નહીં.
(શ્રોતા- ધર્મ આપ કિસકો કહેતે હો?) હૈં! આ કહેતે હૈ ને, કે આ નવતત્ત્વકી પર્યાય જો હૈ, એક જીવકી ઔર એક અજીવકી, દોકો છોડકર દોકા નવતત્ત્વકા પર્યાયકા ભેદકો છોડકર, ત્રિકાળી અખંડાનંદ પ્રભુ જે શુદ્ધ હૈ, જો પર્યાયમેં કભી આયા નહીં, કભી મલિન હુવા નહીં, કભી કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી આત્મા આતા નહીં, આવી વાત હૈ. આહાહા ! (શ્રોતા. પણ આવું અમારા દેશમાં સંભળાતું નથી, પણ એમને આવો ટાઈમ હોય આવું મનુષ્યપણું બાપુ! અત્યારે નહીં કરે તો કે દિ' કરશે, ભાઈ ! આ મનુષ્યપણું તો વિખાઈ જશે. ભાઈ ! આંખો મીંચીને ચાલ્યો જશે, રખડતો, જીવ.યે પવન હોતા હૈ ને વંટોળિયા પવન નહીં હોતા? વંટોળિયા કહેતે હૈ કયા કહેતે હૈ? ઉસમેં તીનકા હોતા હૈ તીનકા, ઉડકે કહાં જાયેગા? આહાહા! ઐસે જિસકો અભી સમ્યગ્દર્શન નહીં મિથ્યાશ્રદ્ધામેં પડા હૈ એ ઉડકર તીનકા કહાં જાયેગા, ભાઈ ! આહાહા !
અહીંયા બડા ચક્રવર્તી બ્રહ્મદત્ત ૯૬OOO સ્ત્રી, ૯૬ ક્રોડ પાયદળ, ૧૬000 દેવ સેવા કરતે થે. પણ મિથ્યાત્વકા પા૫ સેવન કરતે થે, આમ હીરાના પલંગ ઉપર પોઢે થે, ઇસકી એક સ્ત્રીકો તો હજાર દેવ સેવા કરતે થે, દેવ સેવા કરતે થે સ્ત્રીકા. ઐસી તો ૯૬000 સ્ત્રી આ આંખ મીંચી પ્રભુ, એ પલંગમેંસે દૂસરે સમયે સાતમી નરકમેં ગયે. આહાહાહા ! જેના એક ક્ષણની વેદના પ્રભુ, કરોડો જીભ અને કરોડો ભવસે કહી શકે નહીં ઐસી વેદનામેં ગયે. એક ક્ષણ નહીં, પણ