________________
૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “મોક્ષ' એ ભી એક પર્યાય હૈ. આહાહાહાહા ! જીવ દ્રવ્યના દો ભેદ પાડના સંસાર ને મોક્ષ વો વ્યવહાર હો ગયા. ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન યે નિશ્ચય હુવા ને ઉસકા સંસાર ને મોક્ષ બે ભાગ પાડના એ વ્યવહારનય હો ગયા. આહાહાહા ! સમજાય એટલું સમજના પ્રભુ ! આ તો પરમાત્માના ઘરની વાત છે પ્રભુ! આહાહા ! ત્રિલોકનાથે ઐસા કહા ઐસા સંતો આડતિયા હોકર બતાતે હૈ. આહાહાહા ! મારગ તો ઐસા હૈ પ્રભુ.
તું કંઈક કંઈક બહારમાં વિસ્મયતા માનકર રુક ગયા હૈ પ્રભુ તેરા દ્વાર-દ્વાર ખુલા નહીં કિયા તુને. રાગકા પ્રેમસે, રાગકા રસ હૈ, યે અંતરમેં મેરા અરાગી સ્વભાવમેં નહીં જા સકતે હૈ. સમજમેં આયા? યહાં તો મોક્ષની પર્યાયકા જિસકો લક્ષ હૈ વો ભી વ્યવહારકા લક્ષ હૈ. આહાહાહાહા! મોક્ષ, હૈ? ઉનમેં એકત્વ પ્રગટ કરનેવાલે. આહાહા ! એ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, મોક્ષ પર્યાય એ તો અનેકપણા હુવા, ઉસમેસેં એકપણું પ્રગટ કરનેવાલા ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ કરનેસે, આહાહાહા ! એકત્વ પ્રગટ કરનેસે ભૂતાર્થનયસે, ત્રિકાળી શાકભાવ ઉપર દૃષ્ટિ કરનેસે એકત્વ પ્રાપ્ત કરકે, એકત્વ પ્રાપ્ત કરકે અનેકપણાકી પર્યાયમેંસે નિકલકર એકત્વ ત્રિકાળી જ્ઞાયકભાવમેં એકત્વ પ્રાપ્ત કરકે, આહાહાહા ! આવી વાત છે હવે. સભામાં સમાજને કહે, આ મારગ બાપા! મારગ તો આ હૈ. સમજમેં આયા?
ચોથો આરો હોય કે પાંચમો પણ આ તો પંચમઆરાના જીવકો કહેતે હૈ, પંચમઆરાના તો સાધુ હૈ, આ પંચમઆરાના આચાર્ય હું સાધુ હૈ પોતે – પંચમઆરાના જીવકો તો કહેતે હૈ તો કોઈ ઐસે કહે કે આ તો ચોથા આરાકી બાત હૈ. ભગવાન એમ ન હોય નાથ તેરી ચીજકી મહિમાકો કોઈ કાળ લાગુ નહીં પડતા. સમજમેં આયા? ઔર તેરી ચીકી મહિમામેં કોઈ કાળ રુક સકતે નહીં. આહાહા ! યહાં કહેતે હૈ કી નવ પ્રકારની પર્યાયોમેં જો અનેકપણા હૈ વ્યવહારનયકા વિષય ઉસકો છોડકર, એકત્વ પ્રગટ કરનેવાલે ભૂતાર્થનય એકરૂપ પ્રગટ કરનેવાલા ત્રિકાળીકો દેખનેસે એકરૂપ પ્રગટ હોતા હૈ. આહાહા!
શુદ્ધનય રૂપસે સ્થાપિત આત્માકી અનુભૂતિ” એ શુદ્ધનયસે સ્થાપિત, ત્રિકાળી કે આશ્રયસે જો એકત્વ હુવા ઐસી જો આત્માકી અનુભૂતિ. આહાહાહાહા ! યે આત્માકી અનુભૂતિકી આનંદકી પર્યાય, આ અનુભૂતિ આઈ ઉસસે. આ ટીકાકા નામ આત્મખ્યાતિ હૈ. આ ટીકાકા નામ આત્મખ્યાતિ છે. આત્માની પ્રસિદ્ધિ તો એ લિયા દેખો, જિસકા લક્ષણ આહાહાહા... શુદ્ધનયસે નવતત્ત્વને, આત્માકી અનુભૂતિ શુદ્ધનયરૂપસે સ્થાપિત આહાહાહા... આત્માની અનુભૂતિ, સ્વકા ત્રિકાળકા આશ્રય કરકે જો અનુભૂતિ હુઈ, જિસકા લક્ષણ આત્મખ્યાતિ હૈં દેખો. આત્મા પ્રસિદ્ધ હુવા. જે રાગકી એકતામેં અપ્રસિદ્ધ થા, દયા દાન વિકલ્પના પ્રેમમાં એ આત્મા અપ્રસિદ્ધ થા. આહા ! ઢંક ગયા થા, એ અંદરમેં રાગસે ને પર્યાયસે ભિન્ન કરકે અપને આત્માકો જ્યાં દેખ્યા, જાણ્યા, માન્યા તો એ જો શક્તિ થી એ પર્યાયમેં વ્યક્તપણે પ્રસિદ્ધ હુવા. કિ મૈં તો આ શુદ્ધ હું.
(શ્રોતા- આત્માકી અનુભૂતિમેં આત્મા પ્રસિદ્ધ હોતા હૈ.) હૈં? પ્રસિદ્ધ હોતા હૈ. આહાહા! સમજમેં આયા? પહેલે સંવર નિર્જરા કહા એ પર્યાય હૈ પણ વો લક્ષ છોડાનેકો પણ ઉસકે આશ્રયસે સંવર નિર્જરા જો હુઈ એ તો અનુભૂતિ હૈ. સમજમેં આયા? પહેલે જો કહા કે ઉસકો